SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) લાંછન' કુરંગ છે સુખકારી. નથી જગમાં કો દેવ તુમ જે; ખેળતાં ત્રિભૂવને હિતકારી. જિનેશ હું તમ-શરણે આવ્યો; દાસની વિનતિ જો ઉર ધારી. ધર્મનું સ્વરૂપ મેં નહિ જાણ્યું; ભવાટવી ભમ્યો છું હું ભારી, રત્નચિંતામણી જિનેશ્વર કેરા; દર્શન પામ્યો સિવ સુખકારી. મનમેહન મુજ વિનતિ શુને, દાસને ગ્રહો ભવજલ તારી. રિવ સુખ દેવા પ્રભુ તુમ જેવા; છે સમર્થ અનંત ગુણ ધારી. દોહરો. વેલસિ–સુત વિઠ્ઠલ વદે, જેડીને દય હાથ; ચર્ણ-સેવા ઘો મુજને, જિનેશ્વર જગન્નાથ. માનદિત. रुषभअजितवंदु, धर्मसुपार्थस्वामी; शितळअरजिनेंद्र, छेप्र मोक्षगामी; विमळमुविधिशांति, कंथुमल्लीनीसेवा; वीरजिन-पदसेवी, पूंजुदेवेंद्रदेवा. સમાપ્ત,
SR No.011543
Book TitleJina Stavanavali
Original Sutra AuthorN/A
AuthorJethalal Bhavsar
PublisherBhavsar Jethalal
Publication Year1888
Total Pages55
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy