SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સ્વામિનું રતવન દાદરો. શાંતિ પ્રભુ સુખના દાતા. (એ રાહ.) ત્રિલોક ત્રાતા ! મુક્તિ દાતા ! મહાવીર વિભુ ! વિષે વિખ્યાતા. ત્રિક. ટેક ત્રિશલા ભાતુના નંદન, સિદ્ધાર્થ–સુતને કરું વંદન પ્રભુદર્શ ભવ-ભય ભંજન, છે ગતિ જ્ઞાતા તણી ગહન. ત્રિલોક. અલખનો ભય નિવારી, આપે સિદ્ધ કીધાં ઉદ્ધારી; સર્વશ છે સહુને સુખકારી, છે નિષિી નિરાકારી. ત્રિલેક. પરમેશ મુજપર કૃપા કરજે, સર્વેશ સકળ સંકટ હરજો; મુને શુદ્ધ શ્રદ્ધાવંત સર્જા, મુજની પ્રાર્થના ઉરે ધરજે. ત્રિલોક, સમાપ્ત. શાંતિનાથનું સ્તવન. મહાવીર તોરા સમવસરણુકી બલીહારી. (એ રાહ) વંદુ શાંતિ ભિનંદા જયકારી; જયકારી જિનંદા જયકારી. વંદુ (એ ટેક.) વિશ્વસેન–કળે ચંદ્ર સમ શોભિત; અચિરાજનંદ આનંદકારી. કયા ધનુષ્ય ચાળીશની હે;
SR No.011543
Book TitleJina Stavanavali
Original Sutra AuthorN/A
AuthorJethalal Bhavsar
PublisherBhavsar Jethalal
Publication Year1888
Total Pages55
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy