SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - گلنغماتلنگی ૬ ઇતિહાસ 1 . રેલું અચલગઢ ઉપરું અને પિતાને આગલા, ભવમાં પહેલાં જ્યારે પોતે વાનરી હતી તે સમયનું વરૂપ કઈ (૩) અદ(પર્વત)માં ઝાડની ડાળીઓમાં ફરતી મને, કેઈએ તાળવામાં તીર મારી વીંધી નાખી. ઝાડની નીચેના કુંડમાં મારું ધડ પડી ગયું તે (તમે વિચારે). તે કામિત (ઇચ્છિત દેનારા) તીર્થના મહાસ્યથી મારું મનુષ્યનું શરીર થયું અને મસ્તક તેવી જ રીતે છે તેથી આજ પણ હું વાંદરાના મુખવાળી છું. (૧૫)પુજે પિતાના માણસે મોકલીને કુંડમાં (તે વાંદરીનું). મસ્તક નાખી દેવરાવ્યું તેથી તે મનુષ્ય,(સી) મુખવાળી થઈને અબુદ્ધગિરિમાં તપસ્યા. કરવા લાગી.. (૧૬). એક વખત આકાશમા જતા યોગીએ તેને જોઈને, તેના રૂપથી, મેહિત થઈને આકાશથી નીચે ઉતરી તેને પ્રેમપૂર્વક કહ્યું- હે શુભ સંક્ષણવાળી, તું મને કેવી રીતે પરણી શકે? (૧૭) તેણે કહ્યું-રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગાં છે તેથી અત્યારથી લઈને કુકડાને શબ્દ થાય, (સવાર થાય) તે પહેલાં જ કોઈ વિદ્યાવડે આ પર્વતમાં સુંદર એવી, બાર પાજ તું બાંધી શકીશ તે તું ભારે વર થઈશ. એથી તે શર્ષિયે બે પ્રહરમાં તે પાજો નકર વડે બાંધી તે પહેલાં જ તેણે પિતાની શક્તિથી કુકડાને શબ્દ કરાખ્યું. તે કપટને જાણનાર ('ષિને) વિવાહ માટે ના પાડવા છતાં તે રોકાય નહિ. (૧૮, ૧૯૨૦) નદીતીર બહેન સાથે વિવાહ કરવાની ઈચ્છા કરનારા તે ત્રાષિને તેણે (ઝીમાતાએ કહ્યું. પરણવા માટે ઈચ્છા હોય તે ત્રિશુલ છોડીને મારી પાસે આવે. (૨૧) તે પ્રકાર કરીને આવેલા તે ષિના પગમાં વિકૃત કૂતરાઓ મૂકી તેણે (શ્રીમાતાએ, શૂળથી આનંદિત થઈ તેનો તે જ શૂળ વડે વધ કયોં(૨૨) 'આ પ્રકારે જન્મભર અખંડ શીલવાળી' તેણે જન્મ સાર્થક કરી' વર્ગ મેળવ્યું. ત્યાં શ્રીગુંજે શિખર વિનાનું મંદિર બનાવ્યું. (૨૩) છ છ માસને અંતે પર્વતની નીચેના ભાગમાં રહેલ અબુંદ નામને સર્ષ ચાલે છે તેથી પર્વત કમ્પાયમાન થાય છે તે કારણથી બધાં મંદિરે શિખર વિનાનાં છે (૨૪) } · { લેકે આ પ્રમાણે કહે છેતે પહેલાં આ, હિમાલયથી ઉત્પન્ન થએલ સંદિવર્ધન નામને પહાડ હતો સમય જતાં, અબુ, નામના સર્પરાજના રહેઠાણથી તે અબુદ, આ પ્રમાણે (નામવાળા) થયે (૨૫) આ પર્વત ઉપર સંપત્તિશાળી બાર ગમગલિક તપસ્વીઓ અને હજાર રાષ્ટ્રિક વસે છે.(૨૬) એવા એકે વૃક્ષ, વેલડી, પુષ્પ, ફળ,, કદ અને ખાણ નથી કે જે અહીં ન જોવામાં આવતા હેય. (૨૭) અહીં રાત્રે મેટી ઔષધિઓ, દીવાની માફક ઝળહળે છે. સુગધીવાળા અને રસથી ભરપૂર એવાં બે પ્રકારનાં વને પણ છે. (૨૮) અહીં સ્વચ્છંદપણે ઉછળતી સુંદર ઊર્મિઓવાળી તીરે રહેલાં ઝાડની પુષ્પોથી યુક્ત તૃષાતુર પ્રાણીઓને આનંદ આપનારી મંદાકિની નામની નદી છે. (૨૯) આ( પર્વત)ના ઊંચા હજારે શિખરો શોભે છે, જેમાં સૂર્યદેવના ઘોડાઓ પણ ક્ષણવાર ખલના પામે છે. (૩૦) અહીં ચંડાલી, વજ,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy