SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ આણૂ-અચલગઢ : ર૯ર: [ જૈન તીન અભૂગરિની સામાન્ય ઊંચાઈ ૪૦૦૦ ફૂટ છે. આબુ પર્વત ઉપર વિસ્તાર બાર માઈલ અને પહેળાઈ બેથી ત્રણ માઈલ જેટલી છે. ' શ્રીઅર્બકલ્પ" " આપણે આબુની વર્તમાન સ્થિતિ જોઈ લીધી હવે આ સંબધી શ્રી જિનપ્રભસૂરિજી વિવિધતીર્થકલ્પમાં જે લખે છે તે પણ જોઈ લઈએ, અખુંદકપનું અંહ ભાષાંતર આપ્યું છે. આ લેખ વાંચવાથી તે વખતની આબૂની પરિસ્થિતિનું આપણને જ્ઞાન થાય છે. ' - અરિહંત શ્રી ઋષભદેવ તથા શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને અખુંદનામના મોટા પર્વતને કલ્પ સક્ષેપથી હું કહીશ (૧) પ્રથમ સાંભળ્યા પ્રમાણે શ્રીમાતા (કન્યાકુમારી) દેવીની ઉત્પત્તિ કહીશ કેમકે તેની સ્થાપનાથી આ પર્વત જગતમાં પ્રસિદ્ધ થયે (૨) રત્નમાલ નગરમાં રતનશેખર નામને રાજી થયો. પુત્ર ન હેવાથી દુઃખી થયેલા તેણે કેટલાક શાનિક-શુકન જેનારાં કાંતિષીઓને (રાયેને માલિક કૅણ થશે એ જાણવા ) બહાર મોકલ્યા (૩) લાકડાની ભારીને વેહન કરતી દુખી સ્ત્રીના માથા પર દુર્ગા(-ભૈરવ)ને જોઈને તેઓ(શકુનિકે) રાજાને કહ્યું કે-આને પુત્ર અપના થાને રાજા થશે (3) રાજાએ તેને ગર્ભ સાથે જ મારી નાખવાને તે મનુષ્યને આદેશ કર્યો તેથી રાત્રે તેને એક ખાડામાં નાખી (પણ) તે શરીરચિંતા( શૌચ માટે)ના બહાનાથી તે ખાડામાંથી બહાર નીકળી (૫) ભયથી દુખી તે સ્ત્રીએ પુત્રને જન્મ આપે અને જલદીથી જ તેને “ઝાટ'નામના ઝાડ વચ્ચે મૂકી દીધું. આ બીના નહીં જાણનારા તેઓ (મારાએ)એ તેને ખાડામાં લાવીને મારી નાંખી. પુણ્યથી પ્રેરાયેલા આ પુત્રને (એક) મૃગલી અને સંસ્થા વખતે દૂધ પાવા લાગી. (આમ) મે થતાં કઈ વખતે (તેની) આગળ મહાલક્ષ્મીની ટકશાળ થઈ (૭) મૃગલીના ચાર પગની વચ્ચે બાળક રૂપવાળું નવીન બચું થએલું સાંભળી લાકમાં (એ) વાત પ્રસરી ગઈ (૮) તે કેઈ ન થનારે રાજ હતું એમ (શાનિકેથી) સાંભળી રાજાએ તેને મારવા માટે ચોક્કાઓ મેકલ્યા. તેઓ ચોક્કાઓ) તે બાળક)ને , નગરના કિલ્લામાં જ સાંજે જોઈને બાળહત્યાના ભયથી માર્ગમાં આવતા-(ગાતા ટેળાના પગમાં કચરાઈ મરી જશે એમ સમજી) ગાના ઝુંડમાં મૂકી દીધા. તે (બાળકે) તે જ પ્રકારે ત્યાં જ રહ્યો પણ ભાગ્યથી એક બળદ (તેનું રક્ષણ કરવા), આગળ આવ્યું. તેના પ્રેરકે(ગેવાળે) તે બાળકને તે બળદના ચાર પગ વચ્ચે મૂક્યા. આ સાંભળીને અને મંત્રીના સમજાવવાથી રાજાએ તે બાળકને ખુશીથી પોતાને વારસ મા (૯ ૧૦, ૧૧) અનુક્રમે તે પુંજ નામનાં રાજા થયે. તેને રૂપવાળી (શ્રીમાતા) નામની પુત્રી થઈ પણ (વધે એટલો હતો કે, તે વાંદરાનામવાળી હતી. (૧૨) વૈરાગ્યથી નિવિષયી (કામ વિનાની થતાં) તેને જાતિસમરણ જ્ઞાન
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy