SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શૂલપાણ જ હમ, જેસ કહેતા અસ્થિશામહ; અબ વધમાન વિખ્યાતા, જાણે એ કેવેલી વાંતાં હે. એટલે આ બરહાન અસ્થિકગ્રામ હવા વિશે કંઈ પુરા નથી. વસ્તુતઃ “આવશ્યકસૂત્રો અનુસાર અસ્થિગ્રામ વિદેહમાં હતું. તેની પાસે વેગવતી નામે નદી હતી. ભગવાન મરાક સંનિવેશથી અસ્થિગ્રામ આવ્યા અને ત્યાંથી મેરાક થઈ વિશાલા તરફ વિચર્યા હતા. એટલે અસલની તીર્થભૂમિને આજે વિશ્કેદ થયે છે એમ માનવું રહ્યું. તિલૂડી તપરના પંદરમી બાંકડા જિલ્લાના વાયવ્ય ખૂણામાં બાંકડાથી લગભગ ૩૫ માઈલ દૂર તિલૂડી નામે ગામ છે. તેની ચારે બાજુએ નાની ભેટી પહાડીઓ આવેલી છે. તિલડીથી. ૨. માઈલ દૂર-બિહારીનાથ પહાડ છે. આ પહાડની પાસેથી જે પુરાતાત્વિકે સામંત્રી મળી આવે છે એ વિશે શ્રીનાગેન્દ્ર મુખપાધ્યાયે જણાવે છે “પહાડની પાસે ઉદયપર-ભરતપુર નામે ગામ છે. અહીં કેટલેય સ્થળે દેવમતિઓ નજરે ઝાડ નીચે રહેલી મૂર્તિને લેકે “મહાવીર હનુમાન તરીકે ઓળખે છે. શિલાલેખવાળી પથ્થરની પાટ પાસેના એક પાષાણ પટ્ટમાં પણ એવી જ એક મૂર્તિ ખંદાયેલી છે. શિલાલેખમાં વીતનિ એવા અક્ષરે ઉત્કીર્ણ થયેલા વંચાય છે. તિલુડી ગામના મધ્યની મૂર્તિઓમાં જે નાની અને સારી મૂર્તિઓ છે તે મહાવીર તથા પાર્શ્વનાથની હેવાનું માની શકાય છે. આ સિવાયની બીજી મતિઓ કેની, કયા દેવેની છે ને બરાબર જાણી શકાયું નથી. શિલાલેખ નં. રમાં લીટીની પહેલાંના બે અક્ષરે અસ્પષ્ટ છે. ત્યાર પછી “માનરથ.વીતમ”િ અક્ષરે છે. આથી પહેલા બે અક્ષરે “વિન” હોવાનો સંભવ છે. આ અનુમાન સાચું હોય તે આ પટ્ટ “જિનમાન વર્ધમાનના નિમિત્તે કઈ ક્ષત્રિયે કરાવેલ સ્મૃતિસ્તંભને અંશવિશેષ” મનાય: તિલીની મતિઓની લાઈનમાં પાંચ મૂર્તિઓના ફોટા પાડેલા છે. જે “પ્રવાસી” ( ૧૩૪૦, ચૈત્ર, ભાગ; ૩૩, ખંડ: ૨, અંક: ૬, પૃ. ૮૧૦ થી ૮૧)માં ડાબી બાજુથી મૂર્તિઓને ક્રમ આ પ્રમાણે છે; ૧૨. તીર્થકરની ઊભી મૂર્તિઓના ભગ્નાવશે, ૩. તીર્થકરની બેઠી જિનમૃતિ ૪. એક ઊભી જિનમૂર્તિ, અને ૫. કુબેર યક્ષની ઊભી મૂતિ. છેલ્લી મૂર્તિ ઘણી સુંદર છે. પહાડપુર : ગંગા નદીની ઉત્તરમાં આવેલા મિથિલાના પૂર્વ ભાગથી લઈને કામરૂપના પશ્ચિમ સીમોડા સુધી પ્રદેશ પ્રાચીન કાળે એક પ્રકારને ભુતિખંડ હોં, જે પવનમુક્તિ નામે ઓળખાતું હતે. એ ખંડમાં વમડલ ના પ્રદેશ હ. કાળ અને આક્રમણના પ્રભાવે એ પ્રદેશ ઉજ્જડ બને છતાં જુદા જુદા સ્થાનમાં માટીના અનેક સ્તૂપો વીખરાયેલા પડયા છે. એ સ્તૂપમાં પડેલી સામગ્રી તેની પ્રાચીન સંસ્કૃતિને ખ્યાલ આપી રહી છે. એ સ્લપ પિકી એક વિશિષ્ટ સૂપ વિશે નેધ લઈએ. . વરેંદ્રમંડલમાં પહાડપુર નામે સ્થાન છે; જે અત્યારે રાજશાહી: જિલલામાં ઈ બીરેલવે લાઈનમાં જેમાલગંજ સ્ટેશનથી ૩ માઈલ દૂર છે. એ સ્થળે એક પહાડ જેવો સૂપ ૮૦ ફીટ ઊંચો છે. બંગાળમાં આટલે ઊંચે બીજો એકે -સ્તુપ મળી આવ્યું નથી. આ સપના પહાડના આકારથી જ એ સ્થળનું નામ પહાડપુર પડેલું છે જ્યારે એનું મૂળ નામ તન્ને ભલાઈ ગય* છે વિશાળ ચગાનની વચ્ચે આવેલા આ સૂપની ચારે બાજુએ ઊભેલી તૂટીફૂટી દીવાલે છે અને પ્રાચીન તેર દ્વારની નિશાનીઓ રચી રહી છે. જ : : : . . . . . . . એક સ્તૂપના નેઋત્ય ખૂણામાં એક ગામડિયાએ પિતાના ઉપગ માટે લઈ જેવા એકમ કર્યું. તેમાં
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy