SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પટણ ૪૮૩ . પરંતુ કળિકાલના પ્રભાવથી એક સમયે બાદશાહ અલાઉદ્દીન ખિલજીના મલિક હવસ નામના અમલદારે અહડાઈમ્ય-વૃદ્ધ આદિત્ય ( અભ્યા? ) નગરથી આવીને ઉપયુક્ત મંદિરના ગઢની દીવાલે, તેના દરવાજા અને કેટલીક પ્રતિમાઓ તેડી નાખી. અહીં દરસાલ મેળો ભરાય છે. મેળાના દિવસે એક ચિત્તે અહીં આવીને બેસે છે અને ભગવાનની આરતી ઊતર્યા પછી પોતાના સ્થાને ચાલ્યો જાય છે. તે કેઈને ઉપદ્રવ કરતું નથી. આ પ્રદેશમાં ડાંગરની એટલી બધી જ પાકે છે કે, તેને એકેક દાણે ભેગા કરવામાં આવે તે એક ઘડો ભરાઈ જાય.” અઢારમા સૈકાના યાત્રી પં. શ્રીવિજયસાગર કહે છે – ખું દરિયાબાદથી; દઈ દિશિ કોશ ત્રીશ સાલ્વી સંભારીશંભવ જન્મ જગીસ શ્રાવસ્તી અયોધ્યાથી ૩૦ માઈલના અંતરે છે અને પં. શ્રીસૌભાગ્યવિજયે સં. ૧૭૫૦ રચેલી “તીર્થમાળામાં કહ્યું છે“ઓહો સાવથીને કહે, છહો હરણાં તિહાંના લેક હે નામે કોના ગામડ, કહો વનગહવર છે આ ઉપરથી શ્રાવસ્તી નગરી એ અત્યારનું કેના (અકેના) નામનું ગામડું છે પરંતુ આ અકેના એ તે ઉપર્યુક્ત “સહેમતથી પાંચ માઈલ દૂર આવેલું છે. સાતમહેતની જગાએ ખોદકામ કરતાં કેટલીયે પ્રાચીન વસ્તુઓ હાથ લાગી છે એને અહેવાલ ડે. ફેગલે સને “૧૯૦–૮ માં પ્રગટ કર્યો છે તેમાંથી જણાય છે કે, વર્તમાન “મહેત ને વિસ્તાર ૧૭૨૫૦ ફીટના ઘેરાવામાં છે, જે : શ્રાવસ્તીની પુરાણી સીમાને એથી વધારીને સૂચિત કરતે નથી. સને ૧૮૭૫-૮૫ સુધીમાં અહીં સરકારે છૂટું છવાયું ખોદકામ કરાવ્યું હતું તેના આધારે ડે. એ અહીં ટેમરડ નામના દરવાજાની પાસે, જ્યાં મહેતનો કિલ્લે પશ્ચિમ ભાગમાં આવેલ છે તેની નજીકમાં એક જૈન મંદિરનાં ખંડિયેર તેમને હાથ લાગ્યાં. તેમણે એ મંદિરને જેના સભાનાથના મંદિરના નામે ઓળખાવ્યું છે પરંતુ ખરી રીતે એનું નામ સંભવનાથનું મંદિર છે.. આ મંદિર ૬૦:૫૦ ફૂટ લંબ-ચેરસ ચેગાનમાં આવેલું છે. તેને કેટલેક ભાગ ઊભે છે. ઘમટ આકારનું શિખર પડેલી હાલતમાં છે. મંદિરમાં જવા માટે પહેલાં પગથિયાંની હાર ગળાકારે છે. તેની લંબાઈ ૨૩ ફીટ અને. પહોળાઈ ૨૨ ફીટ ૪ ઇંચની છે. આ મંદિરના નીચેનું તળિયું બહારની બાજુએ તપાસતાં હાલના મંદિરથી પુરાતન સમયનું લાગે છે એટલે જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો હોય એમ જણાય છે. આ મંદિરની ભીતના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમમાં બે લંબચોરસ ઓરડાઓને પત્તો લાગે છે, કેટલાંક શિલ્પકામે અખંડ મળી આવ્યાં છે. કેટલાંક પરિકરે અને ૧૧ નિમર્તિઓ મળી આવી છે, તે પૈકી ૨ મૂર્તિઓ ઈ. સ. પૂર્વના સમયની છે અને બીજી મૂર્તિઓ પિકી છે મૃતિઓમાંથી સં. ૧૧૧૨ ની મૂર્તિ કયા તીર્થકરની છે તે ઓળખી શકાઈ નથી. સં. ૧૧૨૪ ની શ્રીષભદેવની, સં. ૧૧૨૫ ની શ્રી નેમિનાથની સં, ૧૧૩૩ ની શ્રી વિમલનાથની, સં. ૧૧૭૬ ની શ્રીસુમતિનાથની અને સં. ૧૧૮૨ ની શ્રી વિમલનાથની મૂર્તિઓ છે. એટલે ૧૨ મી શતાબ્દીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયે હશે એવું આ શિલાલેખથી અનુમાન થાય છે. ઈસ. પૂર્વેના સમયની શ્રીષભદેવ ભગવાનની મૂર્તિ શિલ્પકળાની દષ્ટિએ ધ્યાન ખે ચે એવી છે. ઘેરા પીળા પથ્થરમાં કૅરેલી આ મૂર્તિ પદ્માસનસ્થ ધ્યાન મુદ્રાએ બેઠેલી પરિકરસહિત છે. ૨ ફીટ ૬ ઈંચની આ કૃતિ અખંડિત છે. અતિના મસ્તકે સીધી લીટી જેવા હારવાળા વાળ છે. બંને ખભા ઉપર વાળને ગુર છે લટકે છે. કાનને આકાર ભેટે છે. મતિના પદ્માસનના ભાગમાં બંને બાજુએ બે સિંહ અને વચ્ચે ધર્મચક્ર કતરેલું છે. પરિકરમાં જમણી. બાજુએ હાથમાં વાજિંત્રયુક્ત એક દેવીની આકૃતિ છે. જ્યારે ડાબી બાજુએ નમસ્કાર કરતા દેવની આકૃતિ બતાવી છે. એ સિવાય મતિના ઉપરના ભાગમાં ઢોલ વગાડતી એક આકૃતિ સૂતેલી અવસ્થામાં દર્શાવી છે. મૂર્તિની બને બાજુએ પદારે વાજિંત્ર લઈને ઊભા છે. આસનને બાકીનો ભાગ ચાર હોળમાં નાના આકારે ધ્યાનમુદ્રામાં સ્થિત ૨૩ તીર્થકરની મતિવાળે છે. ત્રીજી હરોળમાં આગળ કમળમાં ગોલા બે હાથીઓની આકૃતિ છે. અને તેના ઉપર બબ્બે માણસે બેઠેલા હેય એવી આકૃતિએ કરેલી છે. આ હાથીઓ મધ્યમાં આવેલી આકતિઓના મથાળે છે. '
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy