SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સંગ્રહ ૪. જીર્ણોદ્ધારને શિલાલેખ सं० १९२४ मिति माघ कृष्ण ५ भौमे गुणशीलचैये दगडगोत्रे श्रीप्रतापसिंहजी ततभार्या महताबकुंवर तद् पुत्र चिरू. रायवहादुर तत्प्रथम पत्नी प्राणकुंवर जन्मसाफल्य. करापिता जीर्णोद्धारं । उ० श्रीआणंदवल्लभगणि तशिष्य उ० श्रीसागरचंदगणि રીત છે શ્રી | ગુમ મૂયા !!” . ૫. જીર્ણોદ્ધારને બીજો શિલાલેખ " श्रीजिनेंद्र जयती(ति) स्वस्ती(ति) श्रीमद्वीरजिनेंद्र सं० २४२९ वि० सं० १९५९ वर्षे वै० वद. ८ बुधबारे श्रीतपागच्छाम्नायधारक सुश्रावक दसाश्रीमालज्ञातीये सा० रूपचन्द रंगीलदास देवचन्द पाटनवाला हाल मुकाम येवला मुंबई येवनना स्मनाथ तत् बन्धु चतुरचन्द सुत वेलचन्द वालचन्द भागचन्द नण=३ ये ॥ श्रीगुणशोलचैत्ये आ धर्मशाला बंधावी छे त्था देरासरमा पत्रासगो गोखलाओ दरवाजो भमतीनी देरी=४ सहीत सरवे आरसर्नु काम तथा तलावनी भीत तथा रीपेर बोगेरे जीनों(गो)द्वार करावो(व्यो) ने श्रीशुभं भवतु सदा। सलाट भाइचंद जगजीवन मीत्री पालीताणावाला॥" X ૨૫૧. સમેતશિખર (કઠા નંબર : ૪૩૫) મધુવનમાં આવેલા ભેમિયાજીના મંદિરથી સમેતશિખર પહાડ ઉપર ચડવાને રસ્તે છે. પહેલાં પહાડ તરફ આવવાને ત્રણ સડકે હતી. સં. ૧૭૭૦ સુધી આ સડકે કામમાં આવતી હતી. ઉત્તર-પશ્ચિમથી આવનારા યાત્રાળુઓ પટના અને નવાદાથી ખડગદિહા થઈને માલગંજ આવતા હતા. દક્ષિણ-પૂર્વ તરફથી આવતા યાત્રાળુઓ માનપુર-જેપુર સ્થાનથી ચાલીને નવાગઢ થઈ પાલગંજ આવતા. આજે આ મધુવનને જ માર્ગ મુખ્ય છે. આ પર્વત સમેતશિખર, સમિદગિરિ, સમાધિગિરિ, મલ્લ પર્વત અને શિખરજી એવાં નામથી ઓળખાય છે, ગિરિ ઉપર ચોવીશ તીર્થકર પૈકી પહેલા આદિનાથ, બારમા વાસુપૂજ્ય સ્વામી, બાવીશમા શ્રીમનાથ અને વશમાં મહાવીરસ્વામી સિવાયના ૨૦ તીર્થકરે અને કેટલાયે મુનિવરે નિર્વાણ પામ્યા છે. તીર્થકરોમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં છેલા નિર્વાણ પામ્યા તેથી લેકે આને “પાર્શ્વનાથ પહાડ” પણ કહે છે. રાજદફતરમાં પણ આનું “પાર્શ્વનાથ હીલ” નામ નંધાયેલું છે, આથી જ આ પહાડ પ્રાચીન કાળથી જેનું મુખ્ય પવિત્ર તીર્થધામ મનાય છે. આ તીર્થને વચલા કાળને ઈતિહાસ જાણવા મળતો નથી. પણ લગભગ બીજા સૈકામાં થયેલા વિદ્યાસિદ્ધ, શ્રીપાદલિપ્તસૂરિ અને નવમા સિકામાં થયેલા પ્રભાવક આચાર્ય શ્રીબમ્પટ્ટિસૂરિ આ તીર્થની હમેશાં યાત્રા કરતા હતા. એવો ઉલેખ “પ્રભાવક ચરિતમાંથી મળે છે. તેરમા સૈકાના આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિએ રચેલી “વન્દારવૃત્તિ માં શિખરજી ઉપર જિનાલય અને જિનમૂતિઓ હોવાની નોંધ આપી છે. કુંભારિયા (આરાસણ)ના મંદિરના એક શિલાલેખથી જણાય. છે કે –“સં. ૧૩૪૫માં શરણુદેવના પુત્ર વીરચંદ્ર પિતાના ભાઈ, પુત્ર, પૌત્ર આદિ પરિવાર સાથે શ્રીપરમાણંદસૂરિના. હાથે સંમેતાચલમાં મુખ્ય પ્રતિષ્ઠા કરાવી હતી.” એના મૂળ લેખને ઉપયોગી સંદર્ભ આ પ્રકારે છે– " सं. १३४५ श्रीसमेतशिखरतीर्थे मुख्यप्रतिष्ठां महातीर्थयात्रां विधाप्यात्मजन्म एवं पुण्यपरंपरया सफलीकृतः(तं) ।।" એ પછી સં. ૧૯૭૦માં આગરાનિવાસી શેઠ કંરપાલ અને સેનપાલે આ તીર્થન સંઘ કાઢી તીર્થયાત્રા કરી હતી. એનું ૧. ત્યાધવ સ્વા, ફ્રાં તિન્નઃ પ્રસિ: ચિત્વા વિનાનુપમ કર ! એ જ ગ્રંથ, પૃ. ૭૮, ૭૯. ૨. “અર્બુદાચલ પ્રદક્ષિણા જેન લેખસદેહ” લેખાંકઃ ૩૦
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy