SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરા ૪૨૫ હૃણાએ એ સ્તૂપને તેડી–ફેડી નાખે ત્યારે આઠમી શતાબ્દીમાં બપ્પભટ્ટસૂરિએ તેને જીર્ણોદ્ધાર કરાવ્યું. દશમી શતાબ્દીના ગ્રંથમાં આ “દેવનિર્મિત સ્તુપની રચનાના ઉલ્લેખ મળે છે. દિગંબરાચાર્ય હરિફેણના કથાકેશમાં અને તે પછીના “યશસ્તિલકચં૫માં પણ આ સૂપની કથાનાં સુવિસ્તૃત પ્રમાણે નેંધાયાં છે. બૂડતકલ્પસૂત્રમાં ચિત્યેના શાશ્વત ચિત્ય, સાધર્મિક ચિત્ય, મંગળ ચિત્ય અને ભક્તિ ચત્ય એવા જે ચાર પ્રકાર બતાવ્યા છે તનુસાર શ્રીસુપાર્શ્વનાથનું ભક્તિચેત્ય મથુરામાં હતું. પુરાતત્ત્વજ્ઞો કહે છે કે, જેને આ દેવનિર્મિત સ્તૂપ જેનું બીજું નામ કસ્તૂપ” પણ હતું તે કુશાનકાળમાં મથુરાના કંકાલી ટીલામાં અવશ્ય હતે એમાં શંકા નથી. ખંડિયેરે અને અવશેષોથી એ સિદ્ધ થાય છે કે તે સારી અને ભરતને બૌદ્ધ સ્તૂપોની માફક તેર, વેણની. વેદિકા. સ્તંભ અને સુચી આદિથી અલંકૃત હતો. ભિન્ન ભિન્ન સમયના સેંકડે શિલાલેખોની સાથે ઈ. સ. પૂર્વે ૨૦૦ ના અક્ષરેમાં લખાયેલું એક મહત્વપૂર્ણ શિલાલેખ ડો. કૂહરરને મળ્યા હતા તે સિદ્ધ કરે છે કે, મથુરાના સ્તૂપનું તેરણ, સાંચી અને ભરહેતના ખૂણેના તેરણ કરતાં અધિક પ્રાચીન હતું. આ સ્તૂપની રચના સંબંધે આપણે વિચાર કરી લઈએ. મધ્યમાં પવિત્ર ચિહ્ન તરીકે ત્રિશુલના આધારે રહેલ ધર્મચક આપેલું છે કે જે કમળ પર રહેલું છે. સમૃતિચક ચા ધર્મચક્ર એ જૈન, બ્રાહ્મણ અને બુદ્ધ એ ત્રણે સંપ્રદાયની સામાન્ય સંજ્ઞા છે. આ ચર્ક મથાળે બે બાજુ કર્ણકારે આગળ પડે છે. તથા તેમાં પાયા તરફ ઢળતા બે શંખ હોવાથી એ બાબતમાં તે બુદ્ધ અને જૈન શિલ્પથી તદ પડે છે. આકૃતિની જમણી બાજુને પૂજકોને સમૂહુ પિતાના હસ્તકમળમાં હાર લઈ ઊભેલ ચાર સ્ત્રી આકૃતિઓને છે. જે શિલાલેખમાં નિદેશેલ અહંતની પૂજા કરવાને ઈરાદે દર્શાવે છે. પહેલી ત્રણ આકૃતિઓમાંની દરેક પિતાના જમણા હાથમાં લાંબી દાંડીવાળું કમળ ધરાવે છે, જ્યારે ચેથી આકૃતિ કે જે કદમાં નાની છે તે યુવાન દેખાય છે અને તેણે ભક્તિભાવથી હાથ જોડેલા છે. ડે. બુહલરના મતે, આ સ્ત્રીઓના ચહેરા ચિત્રના જેવા દેખાય છે અને તેઓને વિચિત્ર વેશ આખા શરીરને ઢાંકતા પગ સુધીના એક જ વસ્ત્રને છે અને તે કમરે વીંટાયેલું છે. ” કેઈ કાળે એ સ્તૂપને બીઢોએ પિતાના કબજામાં કરી લીધું હતું, જેની સાચી પ્રતીતિ થતાં મથુરાના રાજાએ એ સ્તૂપ જેનેને પાછું અપાવ્યો હતો. પર્વ દિવસમાં આ રૂપને ઉત્સવ થતો. જેન સંઘે એની યાત્રાર્થે આવતા હતા. આ દેવનિર્મિત સ્તૂપમાં પંદર દિવસ ઉપવાસ કરી શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમણે ઊધઈથી નાશ પામેલા “મહાનિશીથ' સૂત્રને સાંધ્યું હતું. બૃહકલ્પસૂત્ર” મથુરાના મકાન-સ્થાપત્યને આપણને ખ્યાલ આપતાં જણાવે છે કે, મથુરામાં ઘરના બારણાના ઉત્તરંગા ઉપર અત, પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી, જેને “મંગલ ચૈત્ય” કહેતા. મકાન પડી ન જાય એ ખાતર આવી સ્થાપના અનિવાર્ય ગણતી. આથી મથુરા સાથે સંબંધ ધરાવતાં ૯૬ ગામમાં આવાં ‘મંગલચૈત્ય ની સ્થાપના કરવામાં આવી હતી. આ હકીકત જૈનેના રાજકીય અને ધાર્મિક વર્ચસને આપણને ભાન ને ૮ મથુરામાં ભંડીર યક્ષનું આયતન પણ હતું, જ્યાં લેકે યાત્રાર્થે આવતા હતા. Sતીય ઇતિહાસની નાં સ્મરણ કરાવે છે કે, ઈ. સ. પૂર્વેની બીજી શતાબ્દીમાં મથુરા ઉત્તરાપથના રાજમાર્ગ પર વિશાળ નગર હતું. એ સમયથી લઈને અગિયારમી શતાબ્દી સુધી જેન સંસ્કૃતિએ અહીં વિદ્યા અને કળાની સાધનાથી વિવિધ અને અપૂર્વ સૃષ્ટિ કરી હતી. માની પ્રષ્ટિએ જોઈએ તો આગમસાહિત્યની જે ત્રણ પ્રસિદ્ધ વાચનાઓ થયેલી–એક પાટલીપુત્રમાં. બીજી મથરામાં અને ત્રીજી વલભીપુરમાં–તે પૈકીની બીજી વાચનાનું જૈન સાહિત્યના વિકાસમાં વિશિષ્ટ સ્થાન છે. માથરીવાચના” અથવા “સ્કાંદિલીવાચના’ના નામે પ્રસિદ્ધિ પામેલે આગમવાચનાને પાઠ આ ભૂમિમાં વ્યવસ્થિત પ. “વિવિધતીર્થકલ્પ'– મથુરાપુરી કલ્પ' પૃ. ૧૭. ૬. “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ –પૃ. ૨૩૦. ૭, શુ મળતિ, ન પણ થશો તુ યુટુંદર -વિવિધતીર્થકલ્પ પૃ. ૧૭. ૮. અરિહૃત , મદુરાચીણ મંત્રાદું ૨g, ઇનફાન અદ્દે –હકલ્પસૂત્રગાથા– ૧૭૭૬.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy