SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૯ ૧૪, શાહિદત્તગંજમાં શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શેઠ રઘુનાથપ્રસાદજી ભંડારીએ સં. ૧૯૪૪ માં બંધાવેલું છે. ૧૫. સનીલામાં શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શ્રીસંઘે સં. ૧૯૦૦ લગભગમાં બંધાવ્યું છે. આ મંદિરમાં 'એક સ્ફટિની પ્રતિમા છે. ૧૬. સનીલામાં શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર રાય બદ્રીદાસજીએ સં. ૧૮૫૦ લગભગમાં બંધાવેલું છે. ૧૭. ફૂલવાળી ગલીમાં શ્રીસંભવનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શેઠ ધરમચંદજી રૂપચંદજીએ બંધાવેલું છે. આ મંદિરમાં ૧ ફટિકની અને ૧ પાનાની મૂર્તિ છે. ૧૮, સતધરા બહેરતલામાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘર દેરાસર સં. ૧૯૬૦ લગભગમાં બંધાવેલું ત્રીજે માળે છે. આ મંદિરમાં ગૌતમસ્વામીની ધાતુમૂર્તિ ૧ છે. -૧૯ સતધર બહારતોલામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું શિખરબંધી મંદિર ઝવેરી ઇંદરચંદજી ખેમચંદજીએ સં. ૧૯૧૨ લગભગમાં બંધાવેલું છે, જે બીજે માળે છે. ૨૦. સતધરા બહેરનલામાં શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું ઘર દેરાસર ઝવેરી ઈદેરચંદજી ઍમચંદજીએ સં. ૧૯૧૨ લગભગમાં બંધાવેલું છે. આ મંદિરમાં એક માત્ર ધાતુની મૂર્તિ છે. અહીકેસરબાગમાં આવેલું અજાયબઘર ખાસ આકર્ષક અને દર્શનીય છે. આમાં પ્રાચીન વસ્તુઓને બહ માટે સંગ્રહ કરે છે. આ પ્રાચીન સમગ્રી માટે ભાગે મથુરાના કંકાલી ટીલા, ઉન્નાવ તેમજ આસપાસના પ્રદેશમાંથી મળી આવેલી છે. એના વિશે ડૉ. હરર, છે. બુહર, ઠે. સ્મીથ વગેરે વિદેશી વિદ્વાનેએ ભારે શ્રમ ઉઠાવી ઠીક પરિચય કરાવ્યા છે છતાં કેટલીક સામગ્રી ઉપર હજીયે બોદ્ધ પરિચાયક છાપ અંકિત છે. તેનું સૂક્ષમ નિરીક્ષણ કરતાં એ -વસ્તુઓ જૈન સ્થાપત્યની જણાઈ આવે છે. આ અજ્ઞાન આજના વિકસિત અધ્યયન કાળમાં હવે દૂર થવું ઘટે. CE આમ છતાં જેને સ્થાપત્યની લગભગ ૭૦૦ વસ્તુએ આ સંગ્રહમાં પડી છે. તેમાં ૧૫૦-૨૦૦ પ્રાચીન જૈન છે, જે તેમાંથી જજ વસ્તુઓ જ અખંડિત છે. પચીશ ઉપરાંત પાષાણુની ચાવીશીઓ છે. પચીશેક આયાગપટ્ટના ટકડાઓ છે. અખંડ આયાગપટ્ટ બહુ થોડા હેવા છતાં પ્રાચીન કાળની પૂજા પદ્ધતિ ઉપર અને જેની સ્તૂપ રચના ઉપર અને પ્રકાશ પાડે છે. વળી, મંદિરનાં શિખરે, શિખર ઉપરના ભાગે, મનહર તેરા, આરસમાં આલેખેલાં અટક ત્રિ. ઉંબરાઓ. પીઠિકા, સિંહદ્વાર, સિંહ અને હાથીનાં પૂતળાં, ઝીણુ કતરણીથી ઓપતા તંભે, સ્તંભેના ટકડાઓ વગેરેની વિવિધ સામગ્રી છે. મૂર્તિઓ અને આયાગપટ્ટો ઉપર પ્રાચીન લિપિમાં કોતરાયેલા લેખે છે જે કશાન. કનિષ્ક અને હવિષ્કકાલીન હોવાનું જણાય છે. કંકાલી ટીલાને એક શિલાલેખ શંખાકાર અક્ષરમાં છે. સિવાય વિકસની નવમી-દશમી શતાબ્દી પછીના શિલાલેખેવાળી મૂર્તિઓ પણ છે. હરદ્વારથી આવેલી એક જૈન મૂર્તિ ઉપર સં. ૧૨૦૦ ની સાલને લેખ છે. બીથુરથી આવેલી મૂર્તિ ઉપર સં. ૧૬૫૧-૫ર લેખ છે. એક પ્રાચીન અંબિકાની મતિ છે. જેના ઉપર શ્રીમનાથ ભગવાનની મૂર્તિ છે. આ મૂર્તિ શિલ્પકળાને ઉત્તમ નમૂન છે. રુહીક સામગ્રીની વિગત જેન તીર્થોને ઈતિહાસમાં આલેખેલી છે તેના આધારે અહીં ટૂંકમાં ઉદાહરણ પૂરતી વિગત આપીએ છીએ: ૬. વિન પુજન કરતી જૈન આયંકાએાનું આ શિ૬૫ ગાળ પથ્થરમાં આલેખેલું છે પણ એ એટલું બધું ઘસાઈ ગયું છે કે તેની સ્પષ્ટ વિગત તરત સમજમાં આવી શકતી નથી. (J. 1) ૨. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પ્રાચીન ચરણપાદુકા છે. (J. 2) . . . ૩. રાજા હવિષ્કના સમયના લેખવાળી પ્રતિમા છે. (J. 9 ) : ૪ રાજા કનિષ્કના સમયની મનોહર મૂતિ છે. ( J. 16 ) : , , , ,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy