SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પંજાબ અને સિંધની મદિરાવલી ૫ જામ અને સિંધ પ્રાંતના સંબંધ ઘણી વખત પ્રાંતાએ સંસ્કારોની ઘણી આપ-લે કરી છે. એ રોતે જોતાં આખું દન કરી લઈએ. આજે આ અને પ્રદેશેાના માટે એકાધિકાર હેઠળ રહ્યો છે અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મને અને પ્રાંતામાં થયેલા જૈનધર્માંના પ્રચાર અને ધર્મસ્થાનાનું ભાગ પાકીસ્તાનની હકુમત હેઠળ છે. પજાખમાંથી મળેલાં જૈનધર્મીનાં પ્રાચીન અવશેષા એમ પ્રગટ કરે છે કે, ભિન્ન ભિન્ન સમયે જૈનધમ નાં કે' ભિન્ન ભિન્ન હતાં. જેમ કે : તક્ષશિલા, સિંહપુર, પાર્વતિકા ( ૫૦૧યા ), નગરકોટ ( કાંગડા ), લાલપુર ( લાધેાર ) વગેરે. એને અર્થ એવા નથી કે જૈનધર્મ તે તે સમયે તે તે કેંદ્રો સુધી મર્યાદિત હતા. તેના અનુયાયી ખીજા સ્થળેામાં પણ જોવાય છે. પેાતાની સંખ્યાની અપેક્ષાએ તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ ખૂખ ઊંચી હાવાનું પણ જણાય છે. • પ્રાચીન કાળથી તક્ષશિલા જૈનધર્માનું કેદ્ર હતું. ભગવાન ઋષભદેવ અને તેમના પુત્ર ખાડુલિના સંબધ તક્ષશિલા સાથે હાવાની નોંધ જૈનાના આગમગ્રંથ આપે છે.૧ ભગવાન ઋષભદેવે ભરતને અયેાધ્યાના પ્રદેશ અને માહુબલિને ખહલી (ગંધાર ) દેશનું રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. ખહલી (પૂર્વ ગંધાર )ની રાજધાનીનું નગર તક્ષશિલા હતું. તક્ષશિલા સમગ્ર ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું. વિખ્યાત વૈયાકરણ પાણિનિ અને વિશ્રુત વૈદ્યરાજ જીવકે અહીંની વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યાં હતા. ભગવાન ઋષભદેવે તક્ષશિલાની ભૂમિને પેાતાના પાદવિહારથી પવિત્ર કરી હતી, તેથી તેમના સ્મરણુરૂપે તેમના ચરચિહ્ન ઉપર બાહુબલિએ ‘ ધર્મચક્ર’ તી'ની સ્થાપના કરી હતી. વિવિધતી કલ્પ માં ઉલ્લેખ છે કે:— ' तक्षशिलायां बाहुबलिविनिर्मितं धर्मचक्रम् ॥ " ( पृ० ७५ ) ૮ ધર્મો ‘ મહાનિશીથસૂત્ર ’ અનુસાર આ ધર્માંચકતી ચંદ્રપ્રભ જિનેશ્વરનું ધામ હતું. તક્ષશિલાનું બીજું નામ ચક્ર ભૂમિ થી પણ ખ્યાત હતું. એ સમયથી આ ભૂમિ જૈનધર્મીનું કેદ્ર હતી. એ પછીના સમયમાં આ સ્થાન વિશે જાણવાને કશું સાધન મળતું નથી પરંતુ જૈનાના છેદ” સૂત્રાથી જણાય છે કે, સાધુઓને દુષ્કાળ, વિરુદ્ધ રાજ્યાતિષ્ઠમ અને બીજી કોઈ અપરિહાર્ય આપત્તિના સમયે પંજામ અને સિંધમાં જવું પડે તે ત્યાંથી પાછા આવવું જોઇએ. કેમકે ત્યાંના લેાકેામાં ભક્ષ્યાભક્ષ્યને વિચાર હોતા નથી અને પાખંડી સાધુઓના ત્યાં નિવાસ છે. જૈન સાધુએ ભ્રૂણા ( સ્થાણુતી) સુધી વિહાર કરી શકતા હતા. ભ્રૂણા દેશ અચૈાધ્યાની પશ્ચિમે હતા. સરસ્વતી અને ઘાઘરા નદી વચ્ચેના કુરુક્ષેત્રના એ પ્રદેશ હતા. એ પછી ઇતિહાસકાળમાં સમ્રાટ અશેાક તક્ષશિલાના સૂત્રેા હતેા. તેમના પુત્ર કુણાલ પણ તેમની સાથે જ રહેતા હતા. સમ્રાટ સંપ્રતિએ તેમના પિતા કુણાલના શ્રેય માટે તક્ષશિલામાં જિનમદિર મધાવ્યું હતું, જે ‘કુણાલસ્તૂપ ’ નામથી પ્રસિદ્ધિ પામ્યું હતું. સમ્રાટ સંપ્રતિના સમયે જૈન સાધુએના વિહારની મર્યાદાએ! વિસ્તરી હતી તેમાં આ પ્રદેશેા પણ સમાઈ જતા ૧. ‘ બૃહત્ કલ્પસૂત્ર ’ ગાથાઃ ૧૭૭૪; · આવશ્યકણિ' પૃ૦ ૧૬૨; · આવશ્યકનિયુક્તિ’· પૃ॰ ૩૨૨.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy