SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ કરાવી આચર ૧૭૮. ખાચરેદ . .. - (કેહા નંબર : ૩રપર-૩ર૬૦) ખાચરેદ કબાનું મુખ્ય શહેર ખાચરે છે. આ શહેરના બે વિભાગો છે. એક જૂનું શહેર અને બીજું નવું શહેર. બંને વિભાગો એક બીજા સાથે મળી ગયેલા છે. સં. ૧૩ ના પિષ વદિ ૧૨ ને મંગળવારે ખયડ ગામમાં “સંઘાચારભાષ્ય” નામક ગ્રંથની પ્રતિ લખવામાં આવ્યાની એક પ્રશસ્તિપુપિકા મળે છે. આ પુપિકામાં ઉલ્લેખેલ ખરોડ ગામ એ જ ખાચરેદ હોવાને સંભવ છે. જે એમ હોય તે આ ગામ ૧૪ મા સિકા પહેલાંનું માની શકાય. 'અહીં શ્વેતાંબર મૂર્તિપૂજકોનાં લગભગ ૧૮૫ ઘરે છે. ૪ ઉપાશ્રય, ૩પષધશાળાઓ અને ૯ જિનમંદિરે વિદ્યમાન છે. ૧. શીતલા માતાના વાસમાં શ્રી સુવિધિનાથ ભગવાનનું શિખરબંધી પ્રાચીન મંદિર છે, જેને સં. ૧૯૪૦ માં શ્રીવિજ્ય રાજેદ્રસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયેલ છે. મૂળગભારામાં મૂળનાયકની તવણી પ્રતિમા રા હાથ ઊંચી છે . અને તેની આજુબાજુએ શ્રી આદિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન છે.. .. કબડિયાના વાસમાં યતિ રામાનું ઘર-દેરાસર છે, જેને સં. ૧૯૫૧ માં શ્રાવિકા કસ્તુરબાઈ Guપ માં પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે. એ સમયે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧ હાથ ઊંચી પ્રતિમા 'બિરાજમાન કરેલી છે, તેની બંને તરફ શ્રી પાર્શ્વનાથની મૂર્તિઓ લા–ના હાથ પ્રમાણની પ્રતિષ્ઠિત છે. 2. અવાજીના વાસમાં યતિ મેતીચંદજીએ બંધાવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની પ્રતિમા ૨ ફીટ ઊંચી છે. તેની બંને તરફની મૂર્તિઓ ૧-૧ ફૂટની ઊંચી છે. ' . - હાલોના વાસમાં યતિ રોડજીએ બંધાવેલું ઘર દેરાસર હતું, જેને સં. ૧~૧ માં જીર્ણોદ્ધાર કરાવતાં શિખર હાથી બાંધવામાં આવ્યું છે. તેમાં મૂળનાયક શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની ૨૨. ઇંચની સુંદર પ્રતિમા વિરાજમાન છે છે. અને તેની બંને તરફ શ્રીસુપાર્શ્વનાથ અને શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરની ૧૪-૧૪ ઇંચની પ્રતિમાઓ પધરાવેલી છે. ૫. લીંબડાવાસમાં યતિ ભેરજીએ બંધાવેલા જિનાલયને સં. ૧૯૬૬ માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું ત્યારે તેને શિખરબંધી બાંધવામાં આવ્યું છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨ ફીટ ઊંચી પ્રતિમા બિરાજમાન છે જ્યારે તેની બંને તરફ શ્રીચંદ્રપ્રભ અને શ્રી પાર્શ્વનાથની ૧-૧ ફૂટ ઊંચી પ્રતિમાઓ પધરાવેલી છે. દ, બાકીપરામાં યતિ રામચંદ્રજીએ બંધાવેલું શિખરબંધી મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની રાા ફીટ ઊંચી પ્રતિમા છે. તેની આસપાસ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ ૧-૧ ફૂટ ઊંચી તવણી છે. હાજરના નાકા પર અતિ શ્રીરૂપચંદજીએ બંધાવેલા ઘર દેરાસરને સં. ૧૯૬૨ માં જીર્ણોદ્ધાર કરાવતાં તેને શિખર. બધી બંધાવવામાં આવ્યું છે. આ મંદિરની સં. ૧૯૭૪ માં ફરીથી પ્રતિષ્ઠા કરેલી છે. તેમાં મૂળનાયક શ્રીત્રાષભદેવ ભગવાનની ૩ ફીટ ઊચી શ્યામવણી પ્રતિમા બિરાજમાન છે. તેની એક તરફ શ્રીસંભવનાથની પાષાણમયી ત પ્રતિમા છે અને બીજી તરફ શ્રીનેમિનાથ ભગવાનની ધાતુપ્રતિમા ૧ ફૂટ ઊંચી છે. મંડપમાં એક તરફ શ્રીપાવું. નાથની ૩ ફીટ ઊંચી પ્રતિમા છે અને બીજી તરફ ૩ ફીટની એક પ્રતિમા પધરાવેલી છે. ૪ જતા શહેરમાં ભટેવરા જેનેનું શ્રીકૃષભદેવ ભગવાનનું ઘર દેરાસર પ્રાચીન છે. મૂળનાયકની ૧ાા હાથ ઊંચી સંદર . પ્રતિમા બદામી વર્ણની છે, તેના આસન ઉપર આ પ્રકારે લેખ છે – _ 002 मामोत्तममासे अगहन सुदि ३ सोमवासरे श्रीआदिनाथविवं कारापितं प्रतिष्टितं च मेरुविजयेन खाचोर "વને ગુમ મા ”, ' ' '. - . જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ' પૃષ્ઠ : ૧૨૯. ૭, ઇનકાઇ .
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy