SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનતત્વોક ગ્રંથ પુન્ય પાપ ઉપર પથ્ય અપથ્ય આહારનું દષ્ટાંત જાણવું. હવે આશ્રવની ઓળખાણ કહે છે. આશ્રવના બે ભેદ, ૧ દ્રવ્ય આશ્રવ અને ર ભાવ આશ્રવ. ત્યાં દ્રવ્ય આશ્રવ ઉપર ત્રણ દષ્ટાંત કહે છે. જેમ કુંભાર ચાકડે કરીને ઘડો કરે, તેમ છવ મિથ્યાત્વાદિ કર્મ રૂ૫ આશ્ર કરી કર્મ કરે. ૨ જેમ પુરૂષ ચીપિયાવડે કાંટે ગ્રહણ કરે, તેમ જીવ કર્મ રૂપ આવે કરી કર્મ ગ્રહે. ૩ જેમ સ્ત્રી પળીએ કરી છૂત ગ્રહણ કરે, તેમ ક્વ કર્મરૂપ આવે કરી કર્મ ગ્રહે. એમ કહેતાં કેઈ પ્રાણી જીવને જ આશ્રવ દહે, તે તેને સમજાવવા માટે બીજું દષ્ટાંત કહે છે. જેમ કે ભારક, ચાકડે કરીને ઘડે કર્યો, તેમ જીવે આ કરી કર્મ ગ્રહણ કર્યાં. ત્યાં ભારજીવ તથાચાકડો અને ઘડો એ બેહ અજવ. તેમ કરૂં તે જીવ. આશ્રવ ને કર્મ બેહ આ વ. ૨ જેમ પુરૂષ તે જીવ તથા ચીપિયે ને કાંટે બેહ અ જીવ, તેમ કર્તા તે જીવ. આશ્રવ ને કર્મ બેહ અજીવ. ૩ જેમ સ્ત્રી તે જીવ તથા પળી અને વૃત એ બેહ અવ, તેમ કર્તતે જીવ, તથા આશ્રવ અને કર્મએ બેહ અજીવ. હવે ભાવ આશ્રવ ઉપર ચાર દષ્ટાંત કહે છે. જેમ તળાવને ગરનાળું, તેમ જીવને આવ. ૨ જેમ હવેલીને બારણું, તેમ જીવને આAવ. ૩ જેમ નાવાને છિદ્ર, તેમ જીવને આશ્રવ. ૪ જેમ સેયને નાકે, તેમ જીવને આશ્રવ.એ ભાવ આશ્રવ જીવના પ્રણામ આશ્રી કહ્યું, પણ મુખ્ય નયે તે સૂત્રમાં આશ્રવને અજીવ કહે છે. તે કારણ માટે આશ્રવ નિમિત્તે એ દષ્ટાંત ફરીને કહે છે. ૧ જેમ તળાવને ગરનાળું પરમાર્થે એક નહી, *, *, * *
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy