SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) જેનતવશેધક ગ્રંથ, અને નવતત્વ તો પછી શીખે છે. વળી અસોચા કેવળી શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકના તેત્રીશમા ઉદ્દેશામાં ક વંચિત્ પ્રકારે જીવાજીવાદિક જાણ્યા. પાખંડિ, સારંભી, સંપ રિગ્રહ જાણ્યાથી, સાધુની પ્રતીત આવ્યાથી સમકિત આવે. તેને સમકિત આવ્યું. નવતત્વ ક્યારે શીખ્યા હતા ? વળી આજ સમકિત પામીને આજ સાધુપણું લીધું તે છ મ હિનામાં પ્રતિક્રમણ શીખે ને પછીથી નવતત્વ શીખે. ત્યારે એમ ગણે તે સમકિત વિના તમે ભેગા આહાર પાણી કેમ કરે છે? તમારી શ્રદ્ધા પ્રમાણે સાધુપણું કેમ રહેશે? વળી, અર્જનમાળી, અઈમુક્ત કુમાર, ગજસુકુમાળ પ્રમુખ જે દિ વસે સમજ્યા, તે જ દિવસે સંયમ લીધો. તે નવતત્વ કયારે શીખ્યા? વળી નવપદાર્થના ભણવાથી સમકિત આવે તો નવતત્વ તે અન્યમતિ ઘણાય ભણે છે ! તે સર્વને સમકિત કેમ ગણો નહી? વળી સમકિત તે સોનાની મુદ્રિકા છે, નવા તત્વ તે રત્નસમાન છે. જો મુદ્રિકામાં રત્ન જડે તો વિશેષ ભા પામે, અને જે રત્નને વેગ ન મળે તે મુદ્રિકા તે ખરી, તેમ નવતત્વ શીખવાથી વિશેષ શેભા પામે, અને જે નવ તત્વ ન શીખે હોય તે પણ સમકિત તે ખરું. વળી શ્રી ભગવતિસૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદેશમાં તમે, નિણાં, વં નિહિં . જે ભગવતે ભાંખ્યું તે - સત્ય. એવું ધારત આજ્ઞાને આરાધિક હોય. વળી શ્રી નવ તત્વ પ્રકરણમાં નવા નવ પારે, ના નાતરણ ઢોર ત્તિ નહતો, અચાણમાવિષwi?II જીવાદિ નવા પદાર્થ જાણે તેને સમકિત હોય. વળી એ જીવ અજીવઇત્યા
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy