SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - ~ ~ ~ ૩ જે ભેદદાર, ,, ૨ અધર્મસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળાસ્તિકાય, - અને ૫ પુદ્ગળાસ્તિકાય. વળી ઉત્તર ભેદે ચૌદ પ્રકારે. તે આ પ્રમાણે-૧ ધર્મસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશા " સ્તિકાય, એ એકેક જાતિના ત્રણ ત્રણ ભેદ -૧ બંધ, ૨ દેશ ને ૩ પ્રદેશ એમ ત્રિગુણ કરતાં નવ ભેદ થયાં. તેની સાથે ૧૦ કાળ, અને પુદ્ગળાસ્તિકાયના ૧ બંધ, ૨ દેશ, | ૩ પ્રદેશ અને ૪ પરમાણુ પુગળ એ ચાર ભેદ મેળવતાં ચંદ ભેદ થયા. હવે પુન્યના બે ભેદ-૧ દ્રવ્ય પુન્ય અને ૨ ભાવ પુન્ય. તથા ઉત્તર ભેદે નવ પ્રકારે. તે આ પ્રમાણે-૧ અન્ન પુન્ય, થાવત્ ૯ નમસ્કાર પુન્ય. હવે પાપના બે ભેદ-૧ દ્રવ્ય પાપ અને ૨ ભાવ પાપ. તથા ઉત્તર ભેદે અઢાર પ્રકારે. તે આ પ્રમાણે-૧ પ્રાણાતિ પાત, ક્યાવત્ ૧૮ મિથ્યાત્વદર્શન શલ્ય. - હવે આશ્રવના બે ભેદ- દ્રવ્ય આશ્રવ અને ૨ ભાવ આશ્રવ તથા પાંચ ભેદે. તે આ પ્રમાણે-૧ મિથ્યાત્વ, ૨ આ વ્રત, ૩ પ્રમાદ, ૪ અશુભ યોગ અને પ કષાય. વળી ઉત્તર ભેદે વીશ પ્રકારે. તે આ પ્રમાણે- મિથ્યાત્વ ૨ અત્રત, ૩ પ્રમાદ, ૪ અશુભ યોગ, પકષાય, ૬ પ્રાણાતિપાત, ૭ મું પાવાદ, ૮ અદત્તાદાન, ૯ મૈથુન, ૧૦ પરિગ્રહ, ૧૧ શ્રેતેંદ્રિય, ૧૨ ચક્ષાદ્રિય, ૧૩ ઘાણેજિય, ૧૪ રસેંદ્રિય અને ૧૫ સ્પ શેન્દ્રિય એ પાચે ઇંદ્રિ ન સંવરે તે, ૧૬મન, ૧૭ વચન અને કથાવત્ શબ્દ નવ પ્રકારનું પુન્ય સમજવું અહિં યાવત્ ' શબ્દ અઢાર પાપસ્થાનક સમજવાં,
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy