SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) જેનાવશોધક ગ્રંથ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ દ્વાર, રર તળાવ દષ્ટાંત દ્વાર, ર૩ નવ પદા ર્થમાં ભેગા જૂદાને દ્વાર, અને ૨૪ હેય, ય, ઉપાદેય દ્વાર. हवे तेमांथी प्रथम नामधार कहे . ૧ જીવ, અજીવ, ૩ પુન્ય, પાપ, આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા ૮ બંધ અને ૯ મેક્ષ ઇતિ પ્રથમ નામદ્વારા हवे बीजो लक्षपधार कहे जे. ૧ ચૈતેના લક્ષણ તે જીવ, અચૈતન લક્ષણ તે અજીવ, ૩ જીવને સુખ આપનાર તે પુન્ય, ૪જીવને દુઃખ આપનાર તે પાપ, પશુભાશુભ કર્મ આવે તે આશ્રવ, ૬ આવતાં ક મને રોકવા તે સંવર, ૭ પૂર્વનાં કર્મ ખપાવવાં તે નિર્જરા, ૮ શુભાશુભ કર્મનું બાંધવું તે બંધ અને ૯ શુભાશુભ કર્મથી મૂકાવવું તે મેક્ષ. ઈતિ બીજો લક્ષદ્વાર સમાપ્ત. हवे त्रीजो वेदहार कहे जे. પ્રથમ જીવના બે ભેદ-૧ શુદ્ધ જીવઅને અશુદ્ધ જીવ શુદ્ધ જીવ તે કર્મ કલંક રહિત સિદ્ધ ભગવાનના જીવ અને આ શુદ્ધ જીવ તે કર્મ કલંક સહિત વૈદ ગુણઠાણે વર્તતા સંસા રી જીવ. તે સંસારી જીવના ચંદ ભેદ. તે આ પ્રમાણે–૧ સૂ ક્ષ્મ એકેદ્રિય, રબાદર એકેંદ્રિય, ૩ બેઈદ્રિય, ૪તેઇંદ્રિય, ૫ ચૈરેંદ્રિય, ૬ અસંશી પંચેંદ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય એ સા તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા, એ પ્રકારે સાત દુગૅદ ભેદ થયા. . હવે અજીવના બે ભેદ–૧ રૂપિ અજીવ, અને ૨ અરૂપિ અજીવ તથા પાંચ ભેદ, તે આ પ્રમાણે-૧ ધર્માસ્તિકાય,
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy