SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) જૈનતત્યશોધક ગ્રંથ ત્ન જીવરૂપ તળાવને વિષે છે, તે કર્મ રૂપ પાણીથી ઢાંકેલું પડવું છે. તે મિથ્યાત્વાદિ આશ્રવ રેડ્યા વિના અકામનિર્જરા, બાળ તપસ્યાદિકે કર્મની નિર્જરા કરે. કર્મરૂપ પાણી કાઢે. પણ જીવ રૂપ તળાવ ખાલી ન થાય. જેમ કે ચતુર પુરૂષને પહેલેથી ઘડનાળાં રેકીને પછીથી અરહટ્ટાદિકે કરીને પાણી કાઢીનેતળાવ ખાલી થાયઅનેચિંતામણિરત્ન પિતાને હાથ આ તેમ જીવરૂપ તળાવને વિષે સમકિતાદિકે આશ્રવરૂપ ઘડના ળાં રેકીને પછીથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ પાણી કાઢે તે તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી ચિંતામણિ રત્ન હાથમાં આવે, અને મુક્તિ હોય છે. ઈતિ બાવીશમે તળાવદષ્ટાંતદ્વારઃ हवे तेवीशमो नवपदार्थमा लेगा जूदानो झार कहे. - વ્યવહાર નયમાં નવ પદાથે ભેગા છે અને નિ નયે આપ આપણો સ્વભાવ લીધાં રહે છે. ત્યાં પુન્ય, પાપ, આ શ્રવ, બંધ અજીવ એ પાંચ ભેગા છે. જીવ, સંવર, નિર્જરા, મેક્ષ એ ચાર ભેગા છે. હવે જીવ તે ભાજન છે, તેમાં કાયા તે અજીવ છે. પુન્ય પણ કરે ભોગવે છે. આશ્રવથી કર્મ આવે છે. સંવરે કરીને રેકે પણ છે. નિર્જરા કર્મને તેડે પણ છે. નવાં બાંધે પણ છે. જાનાં ગૂટે પણ છે. તેથી જીવમાં નવવા નાં પામે છે. અજીવ ધર્મધર્મ, આકાશ, કાળ એ પોતે અજી વ પદાર્થ છે. બાકી સર્વ એમાં રહ્યા છે, પણ તેના ગુણ નહી તે માટે જુદા છે. પુદ્ગળ તે અજીવ છે. જીવને લાગ્યા છે. જીવને સુખ દુખદાઈ છે. કર્મપણે પ્રણમ્યાતે શુભાશુભ પણ છે કર્મને આણે પણ છે. બધે પણ છે, પુગળને સંવરે પણ
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy