SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જેન કોદહન. સ્તવમાં ૨૧ મી –રાગ આશાવરી, ધન ધન સંપતિ સાચો રાજા–એ દેશી પટ દરિસણ જિનમંગ ભણજે, ન્યાસ પડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, પટ દરિસણ આરાધેરે.(આંકણી) ૦ ૧.' જિન સુર પાદપ પાય વખાણું, સાખ્ય જોગ દોય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, હો દુગ અંગ અખેદે રે. પટ૦ ૨. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કરે ભારી રે, લોકાલોક અવલંબન ભજિયે, ગુરૂ ગમથી અવધારી . ઘટo ૩. લોકાયતિક કુખ જિનવરની, અશ વિચારી જે કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે. પટ૪. જેન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આધારક, આરાધે ધરી સંગે રે. પટ૦ ૫. જિનવરમા સઘળા દરિસણુ છે, દર્શને જિનવર ભજન રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે. પટ૦ ૬. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભગી ઈલિકાને ચટકાવે, તે ભગી જગ વે રે. પટ. ૭ ચૂર્ણ ભાગ સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમય પુરૂષનાં અગ કહ્યા એ, જે છેદે તે દુભવ રે. પર૦ ૮. મુદ્રા બીજ ધારણું અલર, ન્યાસ અરથ વિનિયોગે રે, જે ધ્યાવે તે નવ વચિજે, ક્રિયા અવ ચક ભેગે રે. પટ૦ ૯. શ્રત અનુસાર વિચારી લુ, મુગુરૂ તથા વિધિ ન મિલે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે. પટ૦ ૧૦. તે માટે ઉભા કરજેડી. જિનવ આગલ કહિયે રે, સમય ચરણ સેવા શુદ્ધ દે, જેમ આનદઘન લહિયે છે. પટ૧૧. સ્તવના રર મી,--રાગ મારૂણી. ઘરણું લા–એ દશી અષ્ટભવેતર વાલહીરે, તુ મુક આતમરામ, મનરાવાલા, સુગનિ જીણું આપો રે, રા કઈ છે કાગ, નાનાવાલા. ૧.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy