SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કાવ્યદેહન. પર્યાય દષ્ટિ ન દીજિયે, એકજ કનક અભંગ રે. ધરમ૦ ૪. દરશન વાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ સે પીજિયે, શુદ્ધ નિરજન એક રે. ધરમ પ. પરમારથ પચ જે કહે, તે રજે અક તત રે. વ્યવહરે લખ જે રહે, તેહના ભેદ અનત રે. ધર૦ ૬. વ્યવહારે લખે દેહિલા, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધનય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ રે. ધરમ , એક્લખી લખી પ્રીતિની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથ રે. ધરમ૦ ૮. ચકી ધરમ તીરથ તણ, તીરથ ફલ તતસાર રે; તીરથ સેવે તે લહે, આદધન નિરધાર રે. ધરમ૦ ૯. સ્તવના ૧૯ પી–રાગ કાફી ગેવક કિમ અવગણિયે હા, મલ્લિજન. એહ અબ શોભા સારી, અવર જેને આદર અતિ દીએ, તેને મૂલ નિવારી છે. મલિજિન૧. જ્ઞાન સ્વરૂપ અનાદિ તમાર, તે લીધુ તમે તાણી, જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણું ન આણી હો મલિજિન ૨, નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી, નિદા ગુપન દશા રીસાણી, જાણી ન નાથ મનાવી હો મલિજિન ૩. સમતિ સાથે સગાઈ કીધી, પરિવાર ગાઠી, મિયા મતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી હો. મક્ષિજિન. ૪. હાસ્ય અરતિ રતિ શેક દુગછા, ભય પામર કસાલી, કપાય શ્રેણી ગજ ચટતા, ધાન તણી ગતિ ઝાલી હો. મલિજિન પ. રાગ દ્વેપ અવિરતિની પરિણતિ, એ ચરણ મહિને હા, વીતરાગ પરિણતિ પરિણમતાં, ઉડી નાઠા દ્ધા છે. મલિજિન ૬. વિદોદય કામા પરિણમા, કામ્ય કરમ સહુ ત્યાગી, નિકામી કરૂણરસ સાગર, અનત ચતુષ્ક પદ પાગી છે. . મલિજિન છે. દાન વિઘન વારી સહુ જનને, અભય દાન પદ દાતા; લાભ નિધન વગ વિકાસ નિવારક, પર લાભ રસ માના હૈ, જિ - ૮,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy