SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ -. ----- - - - - - - + શ્રીમદ્ આનંદઘા. સ્તવન ૪ થી– રાગ ધન્યાશ્રી, સિંધુઓ, આજ નિહ રિસે ના —એ છી અભિનદન જિન દરિસણ તસિયે દરિસણ દુર્લભ દેવ, મત મત ભેદે રે જે જઈ પૂછીએ, સહુ થાપ અહમેવ. અભિનંદન. ૧. સામાન્ય કરી દરિસણ દોહ્યલુ, નિર્ણય સકલ વિશેષ, મદમે ઘેર્યો રે છે કેમ કરે, રવિશશિ રૂપ વિલેખ. અભિનંદન. ૨. હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરૂગમ કે નહી, એ સબલો વિવાદ, અભિનંદન. ૩. ઘાતિ અગર આડા અતિ ઘણું, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી માર્ગ સંચર, સેગું કઈ ન સાથે. અભિનંદન૪. દરિસણ દરિસણ રટતે જે કફ, તો રણ રોઝ સમાન, જેહને પીપાસા હ અમૃત પાનની, કિમ ભાજે વિષપાન અભિનદન ૫. તરસ ન આવે છે મરણ જીવન તણ, બીજે દરિસણ કાજ, દરિસણ દુર્લભ મુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ અભિનદન ૬. સ્તવના ૫ મીરાગ વસંત તથા કેદારે, ગુમતિ ચરણકજ આતમ અરપણ, દરપણુ જિમ અવિકાર સુગ્યાની મતિ તરપણ બહુ સમ્મત જણિયે, પરિસર પણ સુવિચાર, સુગ્યાની. સુમતિ. ૧. ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુરી ભેદ, સુગ્યાની બીજો અંતર આતમ તીસર, પરમાતમ અવિચ્છેદ, સુગાની સુમતિ૨ આતમ બુદ્દે કાયાદિક ા , બહિરાતમ અઘરૂપ, ગુગ્યાની કાયાદિકને હે સાખીધર રહ્યા, અતર આતમ ૩૫, ગુગ્યાની. ગુમતિ ૩. નાનાનંદે હો રણ પાવન, વર્જિત સકલ ઉપાધિ. અગ્યાની અતપ્રિય ગુણ ગણ મણિ આગ, એમ પરમાતમ સાધ, મુગ્યાની. સુમતિ : બહિરામ તજી અતર આતમા, રૂપ થઈ થિર ભાવ, મુગ્યાની પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, મુગ્યાની. સુમતિ૫ આતમ અર્પણ વસ્તુ વિચારતા, ભરમ ટળે મતિ દોષ, ગુગ્યાની પરમ પદારથ પતિ સંપ, આનદાન સ પિલ, નુગાની, સુમતિ૬
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy