SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ આગમસારદ્વાર નામના ગ્રંથ તેમણે સં. ૧૭૭૬ ફાગણ શુદ ૩ ને મંગળવારે પૂરો કર્યો છે એમ તેમણે છેલ્લે પ્રશસ્તિ કરીને કથેલ છે. અને શ્રી પદ્મવિજયજીએ પોતાને ગુરૂ શ્રીઉત્તમવિજય નિર્વાણ સંબંધી • લખેલા ઢાળબ ધમાં એવું દર્શાવ્યું છે કે – ભાવનગર આદેશે રહ્યા, ભવિહિત કરે, મહારા, લાલ. તેડાવ્યા દેવચ દ્રજીને હવે આદરે, , હારા લાલ. વાંચે શ્રી દેવચંદ્રજી પાસે ભગવતી, - મહારા લાલ., પણ અનુગદ્ધાર વળી શુભમતિ, મહારા લાલ. સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચ દજી, મહારા લાલ. જાણી યોગ્ય તથા ગુણ-ગણના દજી. હારા લાલ. આ પ્રસંગ શ્રી ઉત્તમવિજયજીએ સંવત ૧૭૯૧ ના વૈશાખ સુદ ૬ ને દિને લીધેલી દીક્ષા પછી છે, અને તે સવ ત ૧૭૯૯ માં છે. શ્રી ઉત્તમવિજયજી ભાવનગર આવી દેવચ દ્રજીને લાવે છે, અને તેમની પાસે શ્રી ભગવતી સૂત્ર, પુનવણું (પ્રજ્ઞાપના) સત્ર, અનુયાગદ્દારત્ર પોતે ભણે છે. તે ભણું રહ્યા પછી શ્રી દેવચ છ ઉત્તમવિજયને વેગ્ય અને ગુણથી ભરપૂર જાણી સર્વ આગમની આજ્ઞા આપે છે. આ ઉપરથી જણાય છે કે શ્રી દેવચંદ્રજી સંવત ૧૭૭૬થી તે સવત ૧૭૯૯ સુધી વિદ્યમાન હતા. તેમની કૃતિઓ ૧ સસ્કૃત. નયચકારે–આ ગ્રંથ મલવાદિસૂરિના નયચક કે જેમાં સત્તાશી નોનું વર્ણન છે તે સામાન્ય પુરૂષને સમજી શકાય તેમ નથી, તેથી તેમાં થી ઉદ્ધત કરીને લખેલ છે આ ઉધૂત અથવા સારરૂપે નયના ગ્રંથમાંથી નયનુ બહુ સારું સ્વરૂપ સમજી શકાય છે - જ્ઞાનસારપર રાનમ,જરી નામની ટીકા–રચી સંવત ૧૭૯૬ કાર્તિક માસ શુદિ પ નવાનગર, મૂળ ગ્રંથ શ્રીમદ્દ યશોવિજયજી કૃત અને છક જુદા જુદા વિષયોનું સારભૂત રહસ્ય. બતાવનાર, છે, તે પરnશ્રી દેવચંદ્રજીએ ટીકા લખી છે. આ પરથી જણાય છે કે શ્રીમદ્ વિજયજી ( તપાગચ્છ) ને ઉપર તેમને બહુ પ્રેમભાવ હતા, કારણ કે તે જ ટીકા
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy