SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી-ચંદ્રશેખર. ૭૮૧ શ્રવણ રસિક શ્રેતા મન હસે તો શ્રમ સફલ ગણે રે. સંખેશ્વર ૮. એક શ્રુતપદને અર્થ અનતિ, ભાખે ગણધર દેવે; પંચાંગી પરમાણે સાચે, ભવ ભીરૂ મન લારે. સખેશ્વર. ૯. મંદમતી એ મૂરખ ટેળો, બેલે કનક ભણી જે, ત્રિપદિચકિમ ગણધર રચીયાં, આગમ અમરત મેરે. સંખેશ્વર ૧૦. ટીકા ચૂરણ ભાષ્ય નિર્જુતિ, ગ્રથ ચરીત્ર બના; કરતા મુરિ પંડિતને લેપે, તાસ નિગદ વસાવરે સંખેશ્વર ૧૧. પંડિત રચના બાલી સહેલે, અજ્ઞાન ગર્વ ભરે; કચુકી કારણે નિદે કૃશાંગી, જાણે ન ગ ધરેરે. સંખેશ્વર ૧૨.' જિમ કપિગૂજા પુજા કરીને, અગ્નિજ્ય શીત મટેવો; પણ નર દક્ષ કપિ કુળ સમે, શીતતે ન ગમેવા. સંખેશ્વર ૧૩. પ્રથે ન કુશળ મુશળ મતિ બેલે, માણેક મૂલ નઠા; બહુકૃત મુવિહિત નયણે જેસ્પે, તવ અમ શ્રમ સફળે રે સખેશ્વર. ૧૪. પંડિત આગે શ્રેતા રાગે, સુદર શાસ્ત્ર સુણે રે. વિસ્તરયે વટ શાખા પુણ્યની, લેશે શિવફળ મેરે. સખેશ્વર. ૧૫. પુમારગ શ્રુત સુણતાં જાણે, જાણે પાપ ફળે; જાણે ઉભય સદગુરૂ મુખથી તિહાં, શુભ ફળદાયક એવો રે સખેશ્વર. ૧૬. પ્રશસ્તિ, (રાગ ધન્યાશ્રી) તવ છ નંદન દેવ તરૂપમ, વિજયદેવ મુરિ રાયા; મામ દિશે દિશ જેહનું ચાવું, ગુણિજન દે ગાયાછે. વિજયસિહ સુરિ તસ પટધર, કુમતિ મતંગજ સિહોજી; તાશિષ સુરિ પદવી લાયક, લક્ષણ લક્ષિત દેહછે. સઘ ચતુર્વિધ દેશવિદેશી, મળિયા તહાં સ કેતજી, વિવિધ મહોચ્છવ કરતાં દેખી, નિજ સૂરિપદને હેતેજી. પ્રાથશિથિલ મૂનિ બ૬ દેખી, મમ વૈરાગે વાશી; સૂરિવર આગે વિનય વિરાગે, ચિત્તની વાત. પ્રકાશીજ.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy