SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું વીરવિજયજી.–ચંદ્રશેખર. ૭૪૭* દર વિલોકી અગની લેવા, તીહા ગયો દુખ ભારી. મનહર૦ ૧૦. વન્ડ પ્રજાલિત યોગી દેખી, પાવક માગો જામ, મનોહર બત્રિસ લક્ષણવત કંવરને, દીઠે યોગીએ તામ મનોહર૦ ૧૧ સેનાને ફરો કરૂ એ, એમ ચિંતી કહે યોગી; મનોહર એ અપવિત્ર છે સમશન અગ્નિ, નવિ લેવી સુણ ભેગી મનોહર ૧૨ બેસો ઈહા બીજી દે આણી, અગ્નિ પણ સુણ વીર, મનોહર રાત્રે ભૂતાદિક ઉપસર્ગ, રક્ષા કરૂં તે શરીર. મનહર૦ ૧૩. એમ કહિ દવરક કાળે મત્રી, તસ ગળે બાધી નિહાળે; મનોહર નૃપ સુત સર્ષ થયે તિણિ વેળા, યોગી ઘટમાં ઘાલે. મનોહર૦ ૧૪. ભૂતલ ખાડ કરિ ઘટ મેહેલી, ઉપર પથ્થર ઠાવે; મનહર ફરો કરવા તેમને કારણ, ઔષવી લેવા જાવે; મનહર૦ ૧૫. મઠમાં ઔષધી જોતા પન્નગ, ડું મરણ લહે યોગી; મનહર તે હવે નગરે ઉપદ્રવ ચાલે, મરકી બાળક ભેગી મનહર૦ ૧૬ સાકિણ નિગ્રહ કરવા કારણ, ચિહુ દિલ સુભટ ફરતા, મનહર૦ વળિ રાજકુવર ગયો તસ શોધન, રાયના સુભટ ભમતા. મનોહર૦ ૧૭. એણે અવસર પદ્માવતિ ચયમા, કાષ્ટ ઘણું નિશિ ખડકયાં; મનહર નગદમની જડી વેલડી પલવ, સૂતાં તસ તનુ અડકણાં મનોહર. ૧૮. વિખનો વેગ ગયો તસ દૂર, આનદ પૂરે ઉઠી, મનોહર કુવરને જે પણ નવિ દીઠે, તવ જળ ભરવા પઈડી. મનોહર૦ ૧૯. જળ ઘટ શિર ધરિ પુરમાં પેસતા, પ્રત્યુષ વેળા કાળી; મનોહર સાકિણી જાણી સુભટે બાંધી, બધી ખાને ઘાલી. મનોહર૦ ૨૦. નયન પટે કર બાધી પ્રભાતે, રાય હજૂરે આણું; મનોહર લટ કહે સ્વામી મરકી ઝાલી, પેસતિ પુરમાં જાણી મનોહર૦ ૨૧. આકૃતિ સુંદર વેશ લહો નૃપ, ચિંતે ન મરકી દુષ્ટા, મનોહર નયન પટાદિક બંધન છોડી, વચન મધુર પ્રા. મનોહર૦ ૨૨. સા ભણે તાતજી હું નહિ મરકી, નદિ શેઠની બેટી, મનોહર કામ વિશેષે જળ ભરવા ગઈ, કાર જયાં થઈ છેટી. મનોહર૦ ૨૩. શેષ નિશાએ જળ ભરી આવતિ, તુમ ભટે ઝાલી આણી, મનોહર
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy