SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ નકાવ્યદેહન. સા પાછી ઘર આવી કરી, તરવારે કત હણુત; રસીલા યોગી પાસે જઈ એમ વદે, હું પર સ્ત્રિ નહિ તમે કત. રસીલા રમત ૩૬. ભણે યોગી કણિ રીતે કહે, મેં માર્યો વદે ભરતા; રસીલા સો ભણે તુજ મુખ જેવું ન ઘટે, જગમાં તું પાપણિ નાર. રસીલા ૦ ૩૭. વલખી પછી ઘરે આવીને, કરે રેતી શેર બકાર. રસીલા બહુ લોક મળ્યા તવ લતી, પિલે મારી નાઠે ચોર. રસીલા મેદ ૩૮. પરભાતે સતિ થઈ નીકળિ, સુતને ઠવી પિયરવાસ; રસીલા ચેહમાં પતિ શું ભેગી બળી, જુઓ નારીચરિત નર પાસ. રસીલા ર૦ ૩૯. થે ખંડ કહી આઠમી, એ ઢાળને લહિ આસ્વાદ, રસીલા શુભવીર વિવેકી પ્રાણીયા, ધરો કુલવટ મર્યાદ. રસીલા ર૦ ૪૦. દાહરા, મિત્ર વચન હિત શિખનાં, ન રૂઓ ચિત મજા; દ્રષ્ટી રાગ વશ પ્રાણીયા, માને નહિ સંસાર. વિજાપુરે રૂપાળીને, કહું સુણો અધિકાર; વીરસેન ગયા પછે, આપે થઈ હુંશિઆર. માતપિતા હરખિત થયાં, પણ પડખે બદ્દ કાળ; જબ જ નિરૂજા થાય એ, તેડાવશું તતકાળ. એણે અવસર એક ગણી, આવી ભીક્ષા હેત; રૂપાળી અતિ ભક્તિશું, સુદર ભેજન દેત. એમ નિત નિત ઘર તેડતિ, રીજવીને પૂછત; માય પસાય કરી દિયે, જિમ હુએ દુશમન અંત. સુણી યોગણ રાગે કરી, લેહનું વલયું કીધ; અરક મઘા યોગે ઘડી, મંત્રિને તસ દીધ. એ વલયું નરનારને, કંઠ ધરે કપિ હોય; રૂપાળી લઈ હરખશું, ગુપ્તપણે હવે સેય. દિન કેતે જયમતિ હવે, તેડાવે જામાત; આવ્યા આદર બહુ દિએ, સહુને હરખ ન માત.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy