SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ t૭૩૫ ૧૧. --- શ્રીમાન્ વીરવિજયજી.--ચંદ્રશેખર. રકત થઈ રહેશે નહિ, એ અસલી નિર્લજ. નારી ભગાડ્યા જે ભમ્યા, તે દુખિયા સ સાર; અમતી ચરિત્ર કરે ઘણું, લેશ સુણો અધિકાર. ૧૨. ઢાળ ૮ મી. (ગેવાળીયા રમે મારગડે મેહીને–એ રાગ.) સુરુ સજજન શીખામણુ કહુ, અતિ સરલપણું નહિ સાર, રમીલા રમે રમણી રસ મહેલીને. એ આંકણી. તરૂ સરલ સકળ જન છેદતા, તો કિમ કરિ માને નાર, રસીલા ર૦ ૧. કવિ વચે કથા ઊ છે સભા, તે સવિ વક્તાને વાક; રસીલા કિમ હવે નારી પતિવ્રતા, જેહને છે. માંટી-રાંકન રસીલા રમો. ૨. ગુણ દેખી પરીક્ષા કીજીએ, શુ કરિએ કુળ રૂપ જાતિ; રસીલા નેહાલીસ સ ભ્રમ દષ્ટીએ, વળિ જેવી જનમની રાતિ. રસીલા રમો. ૩. ઉનભાગી જતિ દિજ મૂરખો, બાળરાજ ને કપટી મિત્ર, રસીલા નારી ભરવન અન્યરતી, નરને નવિ ધરવા ચિત્ત. રસીલા ર૦ ૪. એક તિલકપુરે વાવ વસે, નારાયણ નામે સાર, રસીલા તસ કુલટા કેટિ કપટભરી, છે પદ્મા નામે નાર. રસીલા રમો. ૫. યક્ત अश्यप्लुन माधवगर्जित च ॥ स्त्रीणां चरित्र भवितव्यता च ॥ अवर्षणचातिहिवर्षणवा ॥ देवो न जानाति कुतो मनुष्या ॥१॥ एते वारिकणान् किरति पुरूषान् कति नांभोधरा ॥ शौलाशावलमुद्मनति न सृजंत्येपूनरानायकान् ॥ त्रैलोक्येतरव फलानि सुवतनैवारभमेजनात् ॥ धात कातरमाल पापी कुलटा हेतोस्त्वयार्क द्रुतं ॥ २ ॥ , પૂર્વ ચાલ, એક દિન પરદેશે દિજ ચ, રહિ નારી ઘર નિશક, રસીલા એક નરશ ગરસે રમતી, ગમતી નિશિ શયન પલ્ય ક. રસીલા ર૦ ૬. તસ પાડાસણ લાલી નામે, નિત શિખામણ દિએ તાસ, રસીલા - નુ અવળા ખેલે ખ્યાલ ઘણા, કઈ દિન હોય તુજ વિનાશ. રસીલા રમો છે.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy