SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૪ * નકાવ્યદેહન. - - ચતુર નર, પથે દેખી દુર ટળે છે લાલ, ' વસ્ત્ર છરણ વહુરે ધરે રે, ભેજન લૂખું ધાન છે. ' ચતુર નર, પૂર્વે સગા નવિ ઘર જુએ હે લાલ. બ્રાહ્મણ સરવણું કાપડી રે, ભિક્ષાચરની જાત રે, ચતુર નર, ઘરમાં પ્રવેશ ન કે કરે હો લાલ; ખડકીએ અડકી જતાં રે, યષ્ટિ કરત વિઘાત રે, ચતુર નર, ત્યાગ ભેગ વારતા કશી હે લાલ. . ૪. પંચ દાન શેઠ નિત દીએ રે, હસ્ત કપિલ ને ગાલ રે, ' ' ચતુર નર, દેય કમાડને અરગલા હે લાલ; કરપી ત્રિહ ઉપગારિયા રે, નુપ ચેર અનિઝાળ રે, કે ચતુર નર, અદર્શ રૂ૫ સિદ્ધિ વરિ હે લાલ. દાતા જસ કરપી વડે રે, વછે દિવસ જબ રાત રે, 4 ચતુર નર, ફરસે ન ઘર જિમ ઑછનું હો લાલ; યમ સમ દષ્ટિ ધન હરૂ રે, વક્રગતિ અહિ જાત રે, “ ચતુર નર, અવગુણુનો મેળો મળે' હો લાલ. - ઘરથિ ઘેંસ ભૂખ ની રે, વળગી ઘેસ મુખ શ્વાન રે , ' ચતુર નર, ઝાલી શેઠ લુશી - લિએ હે લાલ; લુહીને મુખ ધોવતાં રે, શ્વાન તે વળગ્યો કાન ૨, ચતુર નર, રૂધિર જરત મુકાવિયો હો લાલ. ૭. એક દિન ગગનથી ગણી રે, ઊતરી ધરીય સ્નેહ }, ". - 1 ચતુર નર, ચ્યારે વહુ પાયે પડિ હે લાલ; ભજન ભક્તિ કરાવિને રે, પૂછતી તુમ અમ ગેહ રે, ચતુર નર, સસરા દ્વાર કિમ આવિયા હે લાલ, સા કહે ગગનથી ઊતયા રે, વિસ્મય પામી યાર રે, ચતુર નર, ભક્તિ કરી રાઈ પડિ હે લાલ; પુછે પુત્રિ કિમ રૂઓ રે, સા ભણે દુઃખ અપાર રે, ' , ચતુર નર, સા સુણિ કરૂણ ચિત ધરિ હો લાલ. * * વિદ્યા આકાશગામિની , પાંઠ સિદ્ધ તસદિધ ૨; , .
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy