SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ 2 / જૈનકાવ્યદેહન.. ? - કુવર સવાઈ તે રૂપે રાજાજી, યુદ્ધ ભયંકર કીધ છે; ગુરૂ સહસવ વિદ્યા સસરણ કરી રાજાજી, કુંવરે જીતી લીધું હતું. ગુરૂ૦ ૧૩.. તેજ પરાક્રમ દેખિને રાજાજી, તુઠા કહે સુણ સંત હે ગુરૂ ' ' તુજ માથે બલ કુણ તણું રાજાજી, જાસ બલે બુલવંત હો.. ગુરૂ૦ ૧૪. ચંદ્ર કહે ગુરૂ દેવનું. રાજાજી, બલ સમકિત રૂપ- ધર્મ છે; ગુરુ પરમેષ્ટી માત્ર કરી રાજાજી, જીતું સુરાદિક પર્મ છે. ગુરૂ૦ ૧૫. ધર્મ સુણી સુર બુ િરાજાજી, બોલે તજી મિથાત હે ગુરૂ હું શ્રાવક પરભવ હતો રાજાજી, સુણિ મિથ્યાતની વાત છે. ગુરૂ૦ ૧૬. વિરાધકપણે સુર થયો રાજાજી, તુમથી લો પ્રતિબંધ છે; ગુરૂ૦ બાંધવ મિત્ર ગુરૂ તમે રાજાજી, પાયે સમકિત. શુદ્ધ હે ગુર૦ ૧૭. કાંઈક વર માગો મુદા રાજાજી, તૃપ કહે આપી એક હે; ગુરૂ૦ ઔષધી સાધકને સવે રાજાજી, તે રહે મારે ટેક છે. ગુરૂ. ૧૮. સુર ભણે સાંભળ સાહીબા રાજાજી, એ છે ગુરૂનો ચોર હે ગુરૂ૦, પૂરત છલભેદી ઘણો રાજાજી, લંપટી હરામખોર છે. ગુરૂ૦ ૧૯. જુઠે ગુરૂને નંદકી રાજાજી, વિશ્વાસઘાતી એક હે, ગુરૂ૦ , નીચે મુરખ સંગે ચરે રાજાજી, પંડિત શું નહી નેહ , હ. ગુરૂ૦ ૨૦. लोभी मच्छरिणोंगभूखकपरो नीचप्रसंगी सदा, छिद्रान्वेषकवद्गुरोरविनयी द्वेषी गुरूणामपि, धूतीसत्य प्रजल्य लंपटखलस्नेयी कुमार्गव्यपी, , तेषांयंत्रक मंत्रसाधनविधि सिद्धतिनो कहिँचित् પૂર્વ ચાલ, ,, લઘૂંપણુથી મોટો કર્યો રાજાજી, ગુરૂએ ઉછેર્યો સાપ હે; ગુરૂ૦ . અવિનય દેખી ઊપનો રાજાજી, ગુરૂને અગ્નિ પરિતાપ હો. ગુરૂ૦ ૨૧. ઔષિધી કલ્પ ગુરૂકને રાજાજી, છાનો ઉતારી લીધ હે, ગુરૂ૦ ગુરૂએ પરસન થઈ કદા રાજાજી, મંત્રાદિક નવિ દીધી છે. ગુરૂ ૨૨. મહા તપસી ગુરૂ લોકમાં રાજાજી, પૂજ્ય પદે કરી ગાય હે; ગુરૂ, ચંદને વળગે રાહુઓ રાજાજી, એમ સવિ લોક ઠરાય છે. ગુરૂ૦ ૩..
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy