SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૦ - નકાવ્યદેહન. રથ બેશી ચલતાં થકાં, દેખી નગર- વિખ્યાત રે; - શેઠ ભણે આ શેહેરમાં, રહે સુખમાં આજ રાત રે. રશિયા ૨૮. સા કહે ઊજડ ગામ એહ, નહિ વસ્તિ લવલેશ રે; એ ચિતે પક જડ વહુ હિત શિક્ષા હુએ કલશ રે. રશિયાહ ૨૯. હિત ઉપદેશ વાંદર, સુગ્રહિ નિહિ કીધ રે; * ધારી એમ શેઠે તદા, ફરિ ઉપદેશ ન દીધ રે. રશિયા૩૦. ચાલતાં એક ગામડું, જિરણ કુટિર પંચાસ રે; * જોઈ સા વંદે શેઠને, દેખો શહેર આવાસ રે.. રશિયા, ૩૧. શિતળ છાયા વૃક્ષની, સુંદર માણસ જાતે રે; - ' રણી એ 'વાસે વશી, ચાલિશું. પરભાત રે. રશિયા, ૩૨. એણે અવસર ફૂપને તટે, જળ ભરવાને આઈ રે; માતુલ, પુત્રી દેખીને, તાતને દેતી વધાઈ છે. રશિયા, ૩૩. માતુલ સનમુખ આવીને, તેહિ ગયે ઉછહિ રે; ,' અસન વસન ભક્તિ કરે, રાત વસ્યા સુખ માંહિ રે. રશિયા, ૩૪. ચંદ્રશેખરના રાસન, ત્રિજો ખંડ રસાળ રે; શ્રી શુભવીરે તેહની, ભાખી ચદમી ઢાળ રે. દેહરા, - મામો મામી હરખજ્યુ, શિયળવતીને દેખ; ભક્તિ કરે નવ નવ પરે, શેઠની વળી વિશેષ. ભાણેજીને પૂછત, પિતર ઘરે , કિમ જાત; સા કહે મુજ માતા રૂજા, કાલ સુણિ મેં વાત. સો કહે, મિથ્યા વાત છે, પણું મળો જઈ ઉછાહિ; પાછા વળતાં આવવું, મુજ સભારી આહિ. શિયળવતી તે સાંભળી, કરતી ચિત્ત વિચાર; રાતની વાત વિકીને, કપટ રચ્યું નરધાર. સાચી પણ અવસર વિના, વાત કરી વા ખાય; જિમ સલ્યા સાયર તરી, ગીત કપી ગણુ ગાય. ઊઠી પ્રભાતે ચાલતાં, મિલણું કરે સસ નેહ; માતુલ વળાવી વળ્યા, પંથ ચલંતા તેહ.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy