SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું વીરવિજયજી -ચંદ્રશેખર. એઈ નારી ગઈ લઈ કોડ, હસ્તે લાજિયા; હાં હાં હમૂ. સૈન્ય સુભટ જોતાં ગઈ સાસરે મોજમેં હમે યોગી હુવા તમે રહું રણ રાજમેં, હાં હાં રહું. મેરી. ૨૪. થો વિચારે નારી, મળી મુજ મહાસતી, ભણે ય સુણે હમુ યોગી હુવા નારી વતી; હાં હાં હુવા. * એમ કહિ ઉઠી જયંત નિજ ઘર જાવ, સહી નારી ગુણવળી સાથે કે પ્રેમ મિલાવને; હાં હાં પ્રેમ. મેરી.૨૫. 'સદગુરૂ પાસે ધર્મ સુણિ વ્રત પાવતે, દેય દંપતિ ગુરૂ ગુણભક્તિએ સ્વર્ગ સધાવતે, હાં હાં સ્વર્ગ, ત્રીજે ખડે ઢાળ એ છઠ્ઠી સંવરી, શ્રી શુભવીર વિનદ વચન રસમંજરી. હાં હાં વચન. મેરી. ૨૬. દેહરા પદ્માવતિ કહે સુણ સખી, નહિ પટધર એ દૂત; કરિય પરીક્ષા પરણશું, મન વંછિત વરજૂત. દાસી મુખે નરપતિ સુણિ, હર્ષ લહે સવિશેષ; સ્વયંવરા મંડપ રચે, કરી સામગ્રી અશેષ. ગામ નગરના ભૂપને, તેડે કરિ બહુ માન; રાજસુતાને સ્વયંવરે, આવો, સપુત્ર સયાન, રૂદ્ધિ સહીત આવ્યા સવે, રાનપુરિ ઉદ્યાન; ગોરવ તસ ભૂપતિ કરે, તૃણ અનાદિ વિતાન. થંભ ટિકમય ઝગમગે, પૂતળી નાટારંભ; પંચવરણ ચિત્રામણે, સ્વર્ગ વિમાન અચ ભ. પંક્તિ સિંહાસન શોભતિ, ચંદરૂઆ, ચોસાળ; ધૂપગટા ગગને. ચલી, દ્વારે. કુસુમની, માળદેખી. નૃપસવિ હરખિયા, મંડપ રચના સાર; મહૃરત સર: તિહાં આવિને,, બેઠા સહુ પરિવાર,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy