SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનકાવ્યદોહન.. ભુત વ્યંતર ને તાળા, યક્ષ દેવી કિનર ભેળ; “ માસ માસે મળે તિહાં મેળા હે લાલ. પુન્ય. તે રાત્રે નાટક થા, વિષ્ણુનાદ મૃદંગ બજાવે; ગિત ગાન મનોહર ગાવે છે લાલ. પુન્ય. દેખિ કાતકને કુમાર, ધરિ ધીરજ કર કરવાલ; જઈ બેઠે દેવ , વિચાલ હે લાલ. પુન્ય. લહિ વિસ્મય સૂર પરિવાર, કુણુ અભુત રૂપ કુમાર; મહિ માંહિ પુછે તે વાર હે લાલ. પુન્ય. ધનંજય કરે પ્રકાશ, અતિથિપણે અમ ઘર વાસ; પરણાગત કરવી તાસ ' હે લાલ. પુન્ય. પાછું વાણી મધુરાસન્ન, વળિ આદર સાથે અન્ન; એ દિજે ચાર રતન હે લાલ. પુન્ય. ભકિત માણસ ઘર ભાખિ, નહિ દેવનેએ કઈ દાખિ; પણ શકિત યથારથ આપિ હે લાલ. પુન્ય. થઈતુષ્ટ ધનંજય બેલે, સુણ કુંઅર નહી તુમ લે; પણ માગ ઈચ્છા અમૂલે હો લાલ. પુન્ય ૧૦. એમ યક્ષનું વયણ સુણિને, થઈ ઊભે કુંઅર નમિને; તિહાં બોલે મધુ રસ લીન હે લાલ. પુન્ય. આજજન્મ સફળથ મારે આજદિન સફસારે; ‘દઠ દેદાર તમારો હો લાલ. પુન્ય. ૧ર. તેથી અધિકું શું માગું, તુમ ચરણે મુજ ચીત લાગ્યું; તુમ દરશનથિ દુખ ભાગ્યું છે લાલ, પુન્ય. ૧૩. -સુર તા કહે વર લે, મુજ વય પસાએ જો; સંગ્રામે વિજય તુજ હે હે લાલ. પુન્ય. ૧૪. વર પામી કુમર તે આવે, નિજ મિત્રને તરત જગાવે; પછે સઘળી વાત સુણાવે છે લાલ. પુન્ય. દેવ દેવી નિજ ઘર જાત, રજનિ ગઈ દૂઓ પ્રભાત; - ચાટે દેય મિત્ર પ્રયાત હો લાલ. પુન્ય. ૧૬.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy