SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ શ્રીમાન વીરવિજયજી–ચંદ્રશેખર. ખંડ ૩ જે. દાહરા. શ્રી શુભવિજયજી મુજ ગુરૂ, સુરગુરૂ સમ વિખ્યાત, સમરંતા સુખ સંપજે, જપતાં અક્ષર સાત, ખીજો ખંડ અખડ રસ, પૂરણ હુવા મન ગ; ત્રીજો ખંડ કÉ હવે, સુંદર શ્રેતા, સગ. જે શ્રોતાજન મંડળી, વક્તા સનમુખ દત્ત; ચદ્ર થકી અમૃત ઝરે. કૈરવ વન પરત્યક્ષ. મૂરખ શ્રેતા આગળ, વકતાનો ઉપદેશ; પાઠક વયણ સુણિ કરે, વ્રથા ચિત્ત કલેશ. વિપ્ર ભણે વ્રથા તમે, સમજી રૂ છે કે સુજ પાડુ આરતિ મુઉં, રખે તુમ પ્રગટે તેણ. - પડિકમણે ઠાઉં દેવશી, હુ પણ ખીમસિ ડાઉ, ઝઘડે પકિમણા વિના, બિહુ કહે નિજ ઘર જાઉ. અંધા આગે આરશી, કરણ બધિર પુરગાન; મૂરખ આગળ રસ કથા, એ ત્રણે એકજ તાન. તિણે નિદ્રાદિક પરિહરિ, સુણજે શ્રેતા દક્ષ, જાણ હશે તસ રીઝવુ, બાણ ન ભૂલે લક્ષ. એક દિન ભેગુ નૃપ કુંઅરને, ભણે ભરૂચ મહારાજ; આવો તો વછિત ફળે, પુન્ય અમારાં આજ. તે સુણી મૃગસુદરિ કહે, રેહે પિતરનિ પાસ; જનમ વિયોગ મટયા ૫છે, સાસરે કરજો વાસ. એમ કહિને સવિ સૈનશું, ભગુ નૃપ કુંઅર ચલંત; રાજ્યકીર પંજર ધરી, ભરૂઅચ પુર આવંત.. મદનમજરી વર દેખવા, લેક ઘણુ હશિઆર, તિણે નગરી શણગારિને, આવ્યા રાજદ્વાર. વાસ ભુવન સુરભવનસમ, દીધું રેહેવા તાસ;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy