SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪ - - ' જેનકાવ્યદોહન. પ્રથમ જિસંદની કે દેખી ચિત્ત વશી, બીજે ખડે છે કે આઠમી ઢાળ અશી, શ્રી શુભવીરની હો કે વાણિ અગ્રતશી. દેહરા, સેમદેવ મન ચિંતવે, માકંદી પુરી માંહી; દીઠી હતિ પડિમાં ઈશ; આજ વશી દિલ માંહિ. એહવા દેવ ન સેવીઆ, પરભવમાં એક ચિત્ત: ભીખંતાં આ ભવ ગયો, વ્યસને ન પામ્ય વિત્ત. કઈ સખા ઇન મુજ થયો, એક પીંડ ભમંત; કરૂણા કરી પરમેશ્વરે, દરશન દીધ એકાંત. તાપસપરે આ વન રહી, કરૂં સેવા દિલ ધાર; ભક્તિ વશે ભગવાન છે, ઊતારે દુખપાર. નામ ગોત્ર નચિ જાણત, પણ એ પ્રભુ નિરધાર; જળ કુસુમે પૂજ્યા પછે, કરશું ફળ આહાર. ઈમ ચિંતિ પ્રભુને કહે, સાહીબ હું છું અજાણ; સર વનફળીત સુથાનકે, છે તુમગુ રહેઠાણ. તે મુજને તુમ સેવના, ફળશે નિશ્ચય એહ; . એમ કહિ પ્રભુ ઉંચાસને, બેસારી ધરી નેહ. નિત્ય પુજીને એમ ભણે, ચિંતામણિસમ દેવ; તુમ પુજન ફળ જે હુવે, તે મુજ ફળ સેવ. ૮. ઢાળ ૯ મી, (માહારી અંબાના હેઠ, ભર્યા રે સરેરે હેલ્યો લે છે રે—એ દેશી. ) સોમદેવ કરે જિન સેવ, પણ અરિહાને ન ઓળખે રે; ભદ્રક પણે ભક્તિ કરેવ, વનપળ માધુરતા ભખે રે; નિશિદિન પ્રભુ ધરતે ધ્યાન, વન વસતે તપશી પરે રે; જાણે પાયે પરમ નિધાન મારા પ્રભુ રખે કે હરે રે. એમ કેટલો કાળ ગમાય, વિષયવેળા ગઈ વિસરી રે; એક દિન અતિઅહાર કરાય, મીઠાં વૃક્ષફળ સમવરી રે; ૧.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy