SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પ્રપચ- ૬ અવલબન સ્વીકારનાર આખા શ્વેતામ્બર સપ્રદાય પણ હતા. સાળમા શતકમાં આ સંબધે શ્વેતામ્બરમાં નવા ભેદ પડયે; એ નવા ભેદ જે પાયા તે પ્રતિમાનું અવલખન સ્વીકારતા નથી. પ્રતિમાનું અવલ મન લેનાર વર્ગ પેાતાના મતના આગ્રહે ગમે તેવી રીતે પ્રતિમાનિષેધકને ચિતરે, પરંતુ હું તેને તે આકારે ચીતરી શકતા નથી. મારી માનીનતા એવી છે કે, જે સમયે પ્રતિમાને નિષેધ થયા તે સમયે તેમ થવાનુ કારણ પ્રતિમા માનનાર વર્ગજ ઉત્પન્ન કર્યું હતુ આ વાત તે ઐતિહાસિક છે કે, શાસનરક્ષક ધર્મગુરૂ તરીકે પ્રથમ યતિવર્ગ શ્રીપાટે ચાલ્યેા આવતા હતા. શ્વેતામ્બરવૃત્તિએ લીધેલ સકારણ તેમજ ઉપકારક ટને દુરૂપયોગ કરવાથી યતિવર્ગ ધીમે ધીમે શિથિલાચાર ભણી વળ્યા, અને તે એટલે સુધી શિયિલાચારની ટાંચે પહોંચેલા કે, પુષ્ટિમાર્ગના નિદાયેલા ગુરૂ કરતાં કઈ રીતે ન્યૂન નહાતા. ‘સંધપટ્ટક' નામના ગ્રંથ વાંચતાં આ વાતની પ્રતીતિ થાય છે. આ શિથિલાચારને આધીન થયેલ યુતિવર્ગે જિનમ ંદિરને પેાતાના કાર્યાં કરવાનું સ્થળ કરી મૂકેલું સ્થિતિ આવી થઈ જવાથી લાંકાશાહ નામના ગૃહસ્થે તેવા પ્રપ’ચસ્થાનથી દૂર કરવાના હેતુએ પ્રયત્ન કરેલા. લાંકાશાહના સંબંધમાં અત્યાર સુધી કાંઈ ખાસ હકીકત મળતી નથી; તેમ તેઓની કાઈ ગ્રંથરચના પણ મળી શકતી નથી, એટલે તેની વિદ્વતાના સબંધમાં અભિપ્રાય બાંધવાનાં સાધનાની ગેરહાજરીમાં પ્રતિમાવલ ખની જૈનિયા તરફથી જે હકીકત આપવામાં આવે છે તે હકીકતને પ્રતિમાનિ ષેધક વર્ગ ખાટી પાડે નહીં ત્યાંસુધી જો કે સત્ય માની લેવામાં દેધ ગણાય નહી, પરંતુ હું તે તેવા સાહસમાં પણ ઉતર્યા વિના એટલાજ અભિપ્રાય ઉપર આવુ છે કે, લેાંકાશાહ વિદ્વાન હેા અથવા ન હેા, પરંતુ તેને તે સમયના શ્વેતામ્બર સંપ્રદાયને ધણા સારી રીતે પરિચય હતા; અને એ પરિચયના કારણે તેને શ્વેતામ્બર સપ્રદાયની તે વખતની સ્થિતિના અનુભવી તરીકે ગણવા જોઇએ. યતિવર્ગે શ્રી જિનમદિરને પ્રપંચસ્થાનના આકારમાં ફેરવી નાંખેલ જોઇને કદાચ લાંકાશાહને લાગણી થઈ આવી હાય અને તેથી તેણે લોકાને એ પ્રપચસ્થાનથી દૂર કરવાના હેતુએ તેના નિષેધ કર્યાં હેાય, એમ મારૂં માનવું છે. મારા આ અભિપ્રાયને એક ઐતિહાસિક બનાવ પુષ્ટિ આપે છે. આ ઐતિહાસિક બનાવ સવેગી ગચ્છની ઉત્પત્તિ સબંધીના છે, સવેગી' ગચ્છ
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy