SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જેમકાવ્યદેહન. ૧. જ દેખે ચિત્ર વિચિત્રતા, સુંદર ભુમિ વિશાળ. કનક ઘટિત એક ઢાલિય, સૂર સજ્યાથી અપ; તસ ઉપર મંજારિકા, દીઠી સામ સ્વરૂપ. એસીસે દેય ડાબડી, અંજન રક્ત ને હેત; રક્તજિત નયનાં લહી, તાંજન કર નેત. તવ રંભા સમ કન્યકા, થઈ બેઠી ધરી લાજ; નમ્ર વદન આસન દિએ, કહે બેસે માહારાજ. નૃપ સૂત બેસી પૂછતે, એહ કિશો ઉતપાત; તવ વળતી સા એમ ભણે, નિસુણો મુજ અવદાત. હાર્બ ૮ મી. | (દેખે ગતિ દેવની રે—એ દેશી. ) -નગર કનકપુર એહ છે રે, રાય જિતારી નામ; જયમાળા રાણી સતી રે, લવણીમ લિલા ધામ. કરમ ગતિ કારમી રે, સુખ દુખ કર્મ કરત. એક અંગજ એક અંગજા રે, રતિસુંદરી નામ તાસ; ૫ કળા રતી જે જુઓ રે, આ બેઠી તુમ પાસ. -એક દિન તાપસ તપ કરે છે, માસ માસ ઉપવાસ; આવી વસ્યો વન ખડમાં રે, ભક્તિ કરે જન તાસ. મહિપતિએ મહીમા સુણી, તાપસ વંદન જાત; અમ પર કાલે પારણું રે, કરવું રહિ પરભાત. એમ કહિ નૃપ ઘર આવિ છે, સકળ સજાઈ કીધ; તાપસ તેડી આવે છે, આસન બેસણ દીધ. નાત હુકમ પરિ વેખણે રે, હું ગઈ તાપસ પાસ; દેખી ચો ચિત્ત કામથી રે, કરતે હૈડે વિમાસ. આ કુમરી આલિંગને રે, સફળ હવે અવતાર; આ ભવ એળે ગુમાવતા રે, તપસીને ધિક્કાર. બાળ રાંડ કલીવ તાપસા રે, નારિ અંતે ઉર જાણ; ય મંદરા સાંકળા રે, નિશ દિન મિથુન યાન. ગતિ અંગ કરમ. , આ મારા ઉપવાસ કરમ. ૨. કરમ. ૩. કરમ. ૪. કરમ. ૫. કરમ. ૬. કરમ. છે. કરમ. ૮
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy