SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૯ શ્રીમાન વીરવિજયજી–ધમિલકુમાર, પચ પંચ સઘળે , જાણી તજવા અતિચાર રે; રથ બેસી મારગ કટે, તેમ એ વ્રત મુક્તિ વિચાર રે. તેમ કરો. ૨૭ એકવીશ દ્રવ્ય ગુણ ઉત્તરા, વળિ પણતીસમ ગુણ સાર રે; ભાવથી સત્તર જે ધરે, તે પામે ભવનો પાર રે. તે કર૦ ૨૮. દાન શીયલ તપ ભાવના, તિહાં દાન ગૃહીને વિશેષ રે, તે પણ ભાવે ફળ દીએ, અમૃતાનુષ્ઠાન, અશેષ છે. અમૃતા કરો ૨૯ દાન દીયંતા સાધુને, વરભક્તિ વિશેષે નાર રે, પાચ કોડી સેવન તણી, સુરવૃષ્ટિ કરે તસ દ્વાર રે. સુરત કરે. ૩૦. નિશ્રા પ્રાતિસ્મકી, દેખી તેડે મુનિ ગેહ રે, ખીર ખાંડ પડિલાભતી, ક્ષણ ક્ષણ જુએ ઊચું તેલ રે ક્ષણ૦ કરો૩૧ પૂછતાં મુનિને કહે, જે દીઠી વાત અશપ રે, આહાર સરસ તુમને દિયું, કેમ વૃષ્ટિ નહી લવલેશ રે. કેમ૦ કરોડ ૩૨. તે કહે આ સરિખા મુનિ, તુઝ સરખી દાતા નાર રે; વૃષ્ટિ ન થાઓ દપદ તણી, વિણભક્તિ હૃદયમાં ધાર રે વિણ કરો ભા દીયતા બાકળા, લહ્યું કેવળ ચદનબાળ રે, જિનગુરૂ વિનયને તપ ક્રિયા, ફળ વીર્ય ઉલ્લાસ વિશાળ રે. ફળ૦ કરો. ૩૪. કર્યો અંત કડાકેડો સાગરે, જબ ગઠીભેદ કરત રે, જ્ઞાન ક્રિયા તવ ફળ કે, પ્રણિધાન દિશા વિકસત રે પ્રણિ૦ કરો. ૩૫. તસ કારણ શ્રુતજ્ઞાન છે, તે તે બહુશ્રુત ગુરૂ આયા રે, વિનયે ગુરૂસેવા કરે, વિનયીને ગુણસ પત્ત રે વિનયી કર૦ ૩૬. નાહી ધેઈ નિર્મળ થઈ, જેમ દેખે આરીસે રૂ૫ રે, ભાવ શોચ ગુરૂ દર્શને, પ્રગટે નિજ આતમ રૂપ રે પ્રગટે કરો. ૩૭. જ્ઞાનદશા ગુરૂથી હુવે, જ્ઞાનથી સ્થિતિ કર્મની નાશ રે, કેવળી પણ અતે લહે, જ્ઞાનઉપયોગે શિવ વાસ રે જ્ઞાન કરો. ૩૮. રવિ શશિ મણિ દીપક સમે, જ્ઞાન તે વિણકિરિયા અધ રે, ઉગ્રવિહારી તપ તપે, તે જાણો જૂઠો ધધ તે કરો. પ્રભુકર દીક્ષિત છે ઘણું, પણ જ્ઞાની ગણ્યો પરિવાર રે, સૂત્ર પયન્ના જેણે રચ્યા, તે ગણતી ચઉદ હજાર રે તે કરે. ૪૦. જગનાટક જ્ઞાની જાએ, જેણે ચાખ્યો શિવ આસ્વાદ છે, રૂ - - -- — —— — —
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy