SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ જૈનકાવ્યદેહન. વિદ્યન્મતિ કહે નાથજી, મ કરે રેચ લગાર; “ કુશગપુરે જાવા તણે, જે હેયે દિલમેં યાર. નો બેલે નિર્ભયપણે, કુંવર કહે છે યાર, પણ ઈચ્છા હૈએ સર્વની, તે જાવું જયકાર, એમ નિસુણી ખેચર સુતા, મેળવી સઘળી નાર; નિજ નાયરે જાવા તણે, કીધો એક વિચાર. કવર જઈ નૃપને કહે, જઈશું અમે નિજ દેશ, રાય કહે કેમ રાખીએં, પરણાગત સવિશેષ. ઢાળ ૫ મી. ' ( ત્રીજે ભવ વરણાનક તપ કરી—એ દેશી.) કુંવર સજજાઈ કરી પુર બહર, દેહેરા તંબૂ દેવે; હય ગય રથ પાયક દલ સાથે, વસ્તુ અવર વર લેવે રે; પ્રાણી પુણ્ય તણી ગતિ દેખો, પુણ્ય જગતમાં વિશેષ રે. પ્રાણી એ આંકણું. ૧. કપિલરાય બેટી વળાવે, મળણાં સજજન સહુ લાવે; . દાસી દાસ દીએ બહુ સાથું, હય ગય સુભટ ચલાવે રે. પ્રાણ૦ ૨ રવિશેખર જુવરાજ મિલાપે, દીએ ધન કંચન કેડી; નવ શ્રેષ્ટી સસરા ધન દેઈ, વળીયા નમી કર જોડી રે. પ્રાણી૩૦ ખેટસુતા વિદ્યાબળે રચી, રત્ન વિમાન વિશાળ; સર્વ પરિકર વાહન સૂધાં, બેઠાં થઈ ઉજમાળ રે. પ્રાણી દેવ વિમાન ઝરૂખેં બેઠી, વિમળાદિક સવિ નારી; વન ગિરિ સર નદી ગામ વિકી, વાત કરે બહુ પ્યારી રે. પ્રાણુ ક્ષણમેં કુશાગ્રપુરી વન ખંડે, ઉતર્યા હર્ષ વિશેષ; વિયતચરી વિદ્યાધર લોકને, દર કિયે પરદેશ છે. પ્રાણું દેરા તબ દીયા વનમાંહી, રનવિમાન આકાશે; નગર લેક મળી કેતુક જોતા, પામ્યા ચિત્ત ઉલ્લાસે છે. પ્રાણી છે. સુરેદ્રદત્ત તણો સુત પશ્કિલ, બહુ વરશે ઘરે આવ્યા; રાજસુતા વિદ્યાધર કુમરી, પરણું બહુ દ્ધિ લાવ્યા રે. પ્રાણી ૮.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy