SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ . જૈનકાવ્યદોહને. આપઈ દે હઠે કહે દંપતી, વાત જૂડી કરે શું હોય છે. આ૦ ૧૩. એમ કહિ દંપતી ના ચઢયાં, તવ બેલે તિહાં કોકાસ હો; આગળ પસ્તા પામશે, એટલી છે કળા મુઝ પાસ હો. આ૦ ૧૪ હિત શિખ ન માની રાયે તે, ચાલ્યા ગગને કળસંચાર છે, કેશ સહસ ગયે અતિ ભારથી, કીલિકા ભંગ ટુટા તાર હે. આ૦ ૧૫. નાવ પડિયું સરોવરમાં જઈ, ત્રણ જણ નિકળિયા બાર હે; પશ્ચાત્તાપ કરી સંત, તિહાં અરિદમન નૃપ નાર છે. આ૦ ૧૬. કેકાસ ભણે તવ ભૂપને, દય બેસે એ તળાય છે; ઉપગરણ યંત્ર સજવા તણાં, લેઈ આવું હું એણે ઠાય છે. આ૦ ૧૭. પાસે તે સલીપુર સહેરમાં, ગો બેસારી કોકાસ હે . સૂત્રધારની શાલે ભાગ, ઉપગરણ લઘુ ગુરૂખાસ હે. આ૦ ૧૮. કહે તે રથ રાયને સજજ કરું, તેણે હવણું નવિ દેવાય છે; ફિકસ કહે હું સજજ કરું, કહિ સજજ કરી ચક્ર ચઢાય છે. આ૦ ૧૯. કળા દેખી સુતારે ઓળખ્યો, ત્રબાવતીનો કેકાસ હે; કહે બે સુંદર ઘર જઈ, અધિકરણ લઈ આવું ખાસ છે. આ૦ ૨. બેસારી ગયો દરબારમેં, કાકજંધ નરેશર પાસ હો; તસ વયણે તેડાવી આદરે, પૂછતાં જણવે કેકાસ હે. આ૦ ૨૧. રાય રાણી તેડાવી તે નૃપે, કૃપબંધિખાણું કીધ હો; રાણી અને ઉરમાં ધરી, કહે કેકાસને ગુણ લીધા છે. આ૦ ૨૨અમ સુતને સખાવો તુમ કળા, વિણરહસ્ય શિખા તેહ ઘોડા દય યંત્રે સજ્જ કરી, સુતને જણ ધરિ નેહ છે. આ કોકાસ સુ નિ ભરે, નૃપનંદન ઉડી દેય હો; ઢી અ ગગન ચાલ્યા તિસે, કોકાસ પૂછે કિહાં સોય છે. આ૦ ૨૪. સુત અવર કહે દય ઉડીયા, કોકાસ કહે થયું શૂળ હે, ભરશે દો બાંધવ તુમ તણું, નવિ જાણે કળનું મૂળ છે. આ૦ ૨૫ સૂણી પ રૂઠે દિએ કુમર, વધ કરવાને કાસ હે, એક કુંવર વચનથી સાંભળી, કેકાર્સે રચિયે પાશ હો; આ૦ ૨. ચકયંત્ર ઉપર થળી કરી, બેસાડ્યા કુંઅર વચગાલ હે;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy