SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી.–ધમિલકુમાર, ગણતાં હવે આઠ, પિડવિના મૂલે સહુ જી; જાણી મરણ ગયો એક, ભેળા મળી રોતા બહુ છે. દેખું નજરે સર્વ, તેહે મૂર્ખ સમઝે નહીં જી; તું અણસમજુ તેમ, દક્ષપણું માને મહી છે. વિમળા કહે મા તુઝ, લાંચ મળી દીસે ખરી જ, કમળા સાંભળી એમ, બેઠી મનપણું કરી છે. થે ખડે એક, બીજી ઢાળ સંહાવતી છે; શ્રી શુભવીર કુમાર, પુણ્ય ઉદય પસરી રહી છે. સુખભર દિન કેતા રહ્યા, ભૂપની ભક્તિ વિશેષ, કુવર કહે આપ રજા, જાવું અમ પરદેશ. અજિતસેન કહે કુંવરને, તુમ વિરહ ન ખમાય; પણ વદેશિક પ્રીતડી, અતે છે દુખદાય. પરદેશીશું પ્રીતડી, મે કરી તું ન કરેશ; જાશે તુરીય કુદાવત, ઉભી હાથ ઘસેશ. સજજનશું છે પ્રીતડી, છાની તે ન રહાય; પરિમલ કરતૂરી તણે, મહીમહે મહકાય. સજન સજજન એક જપે,એક સજજન ચિત્ત એર; ભાનત હે તસ જીવકું, એક ચિત્ત દેઉ ઠેર. સજન તે છોડી ચલે, પણ ગુણ મૂકી જાય, અંતર ધઆ નીકળે, બાહેર ઝાળ ન થાય. ભૂતળ લિંબાદિક ઘણું, પણ ચંદન કિહાં કેય; પાષાણે પૃથિવી ભરી, પણ મણિ કિહાએક હેય. પ્રતિદિન કિટા રવ કરે, પણ ચિત્રે પિક મીઠ; ખલ સકુલ આ જગતમાં, વિરલા સજ્જન દીઠ. પંથશરે જાતાં થકા, કેમ કરી રાખું ગેહ; તેણે મુઝને સંભાર, રાખી અવિહડ નેહ, એમ કહી વસ્ત્રાભૂષણે, બહુલ કરી સત્કાર;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy