SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ નિકાવ્યદેહન. છે : ૪ નહીં તહીં બે ના ન દેવ અનલસત્યક્ત કથાતરી નિંદ રહિત જસ નેણુ; અંતર પ્રીતિ ધરે સદા, નહીં નંદ્યા જસ વેણ. ચંદે ગુણ શ્રેતા ધરી, સાંભળજો ધરી હેત; ઘનજળધારા ફળ દીયે, પણ જિહાં જેહવું ખેત. કવિ ભટ્ટવાણી બાણી એ, ભૂલે નહીં નિશાન, રસિયા જાણને રીઝવું, તેણે સુણજે થિર કાન. ઢાળ ૧ લી. (ગુરુને બોલડીએ, તથા, નહીં ચારે નવલખ નું, ના રે મા નહીં ચારૂં—એ દેશી પરભાતે સહુ જાગીયાં તવ, મા કહે બેટી બોલાવ્ય રે; નહીં બોલું એહશું કહે સા, તું મુઝ બહુ સમઝાય. ૧. નારે મા નહીં બોલું, નહીં બોલું, રે એહની સાથ, નારે મા, એ નિર્ગુણ નબળો નાથ ના નવિ ઝલુ નિધન હાથના એ આંકણું. કમળા કહે સુત શેઠન, તપ મહિમા દેવ હજૂર રે; નિશિએ વાત સવી સુણી, કહે વિમળી તજિએ દૂર. ના ૨. ભોજન કરી રથ જોડીને, બેસારી બેહુ જણું માંહી રે; ગામ ધણીને મળી કરી, ધમ્મિલ નિકળિયે ત્યાંહિ. ના. ગામ ઘણું સહુ સાજ, ઉપગારે પ્રીતિ ભરાવ રે; વોળાવી પાછો વળે, વસ્ત્રાદિક દેઈ સિરપાવ. ના પંથ ચલંતાં અનુક્રમે, ભવજળ નિધિ સમ ભયકાર રે; -ચેર ચડ વૃક ભય જિહાં, એવી પાની કંતાર. ના. ગુરૂદત્ત માત્ર હદયૅ જપે, ષોડશ અક્ષર મહા ભાગ રે; રણમાં પંથ વચ્ચે પડ્યો, એક દીઠે કણિધર નાગ. ના વિષધર ફાડે કરી, બહુ ઉડે ગગને ખેહ રે; મેઘઘટા કાજળ જિલી, કાંઈ દીપે કાળી દે. ના ગુંજાર્વરાગ રતનયનાં, ડક ડક ગુંજા વાય રે; જીભ જુગલ લલકાર, રથ દેખી સાહામ ધાય. ના, તે દેખી માતા સુતા થઈ, ચિત્તમાંહી ભય બ્રાંત રે; રજજુપરે પુરણું ગ્રહી, નાખે ધમિલ એકાંત. ના દર
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy