SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ જે કાવ્યદોહન. ખંડ ત્રીજે ભવાદની રે, કહી ચોદમી દ્રાળ; વીર કહે સતી ના બી, લહે લક્ષ્મી વિશાળ. ૧૦ ૨૮. દાહરા. કુંવર સુણી ચિત્ત ચિત, વ્ય સહિત મળિ નાર; પણ ચિત્ત ભીજે એનું, મફળ દુએ સસારજળગિરિ દે અનુક્રમેં, કપટૅ શત્રુ હણાય; કરજ સિઝે વિનયથી, અનુક્રમે સઘળું થાય. વચન વિવાદ ન કીજીએં, ચલી તન મન રીત, અનુક્રમે વશ કી , ન હોય પરાણે પ્રીત. વયણે મધુરતા રાખવી, કટુક વચન કરી દર; જગ મન ગમતું બોલીયે, તો હોય તેહ હજાર. જીલા કર કોટડી, એ ત્રણે વશ હુંત; સજજન ચાલે મલપતા, દુર્જન કાહુ કરત. ઉષ્ણ શીતળ વર્ષાઋતુ, ઝગડો કરતા દેવ; નળ આવી એક ઘરે, પ્રશ્ન કરે તત બેવ. કટુ વચન વહનાં સુણી, દીયે શિક્ષા સુર તાગ; સાસુ વખાણી તિગ ઋતુ, લહે સુર સુણી ઉલ્લાસ. વસ્ત્રાભૂષણ માસુને, દીર્વે દેવો ધરી પ્રેમ, હરખા સુર સ્વર્ગ ગયા, અમેં પણ કરશું તેમ ધાવ કહે બેડી સુણે, પથં કરી ચિર ચિત્ત; એ નર સાથે ચાલવું, આપણુ કાર્યનિમિત્ત. રણ ઉતરી ચંપા જઈ, કરશું સઘળે તેલ; તુજ ઈચ્છામેં સંપ્રતિ, કટુ વચન ન બોલ. એમ સુણી મનપણે રથે, બેઠાં બેહુ સુજાણ; કુંવર હુકમ કુંવરી તણે, તરીયા કેકાણ. ટાળ ૧૫ મી (સુદર પાપરવાનક તને સળખું—એ દેશી ) સુંદર કુંવરે રથ હલકારી, જાતાં પંથ વિચાલ છે: પ
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy