SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. ટ. ૪૭૪ જેનકાવ્યદેહન. રચૂડ નિજ ઘર ગયે, સુ- મુનિવર કરત વિહાર, ગુ. આવ્યા ઈહાં ગુરૂ આણથી, સુટ જારે થયા મૃતધાર. ગુડ એહ ચરિત્ર તે અમતણું, સુસુણ ધમ્મિલ ગંભીર, ગુરુ ત્રીજે ખડે આઠમી, સુઇ ટાળ કહે શુભવીર. ગુ - દેહરા અશ્વ ભુત ધનગજના, ગંગાળું પ્રમાણ; જલનિધિજળ ચરિત સ્ત્રીનાં, જાણે ન કોઈ સુજાણ દેખી ચરિત આ પર્ મુનિ, નારીથી લહી ઉઠેગ; અમ ગુરૂ નામજ દિયાં, લહીય દિશા સંવેગ. (૧) દઢધર્મા ને (૨) ધર્મરૂચિ, (૩) ધર્મદાસ મુનિનામ; (૪) સુવ્રત (૫) દઢવત (૬) ધર્મપ્રિય, નામ તિસ્યા પરિણામ. એમ નિસુણ ધમ્મિલ કહે, સરિખ નહી સંસાર; બહુ રત્ના હિ વસુધરા, જેમ ધનસિરી વર નાર. પરનર દ્વેષપણે કરી, બાર વરસ રહી ગેહ; સતીયપણે જોબન વયે, ન કર્યો કિશુશું નેહ. અગડદત્ત મુનિવર વદે, કહો કેણ ઉત્તમ નાર; ધમ્મલ કહે ભગવન સુણે, સેવક મુખ્ય અધિકાર. ઢાળ ૯ મી, (દેબો ગતિ દેવની રે એ દેશી) સુંદર માલવ દેશમાં રે, નયરી ઉજજેણે ખાસ; જિતશત્રુ રાજા તિહાં રે, ધારણું રાણું તાસ; સતી ગુણ સાભળે રે, સતી જગ મેહન વેલ. સની ગુ શેઠ કેટિધ્વજ તિહાં વસે રે, સાગરચંદ છે નામ; સાગરવર ગભિરતા રે, ચક શીતળ પરિણામ. સ. ચકસિરી પ્રિયા તેહને રે, લવણિમ રૂ૫ નિધાન; પુત્ર સમુદત શીખતે રે, સકળ કળા વિજ્ઞાન. સ. પરિવ્રાજક વિદ્યાનિધિ રે, ઘર પાસે મઠ તાસ; શેઠે સો સુત તિહાં ભણે રે, લઘુ વય બુદ્ધિપ્રકાશ. સ. એક દિન ગણિતને પાટલો રે, ઘરમાં કવણુ પઈ: ૬. . ૨.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy