SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૭ યા. ૧૯. યાત્ર થા પ્યા યા. ૨૦. પ્યા પ્યા. પા. ૨૧. થી૦ ગ્રાન્ટ થા શ્રીમાન વીરવિજયજી.--ધમ્પિલકુમાર. મુક્તાફળનો હાર, જુગઠિયો લઈ ગયો. દર નિસરણ સખીયો, ઘરમાં લાવતી, જાગી સુનંદા સખીને એમ જલપતી; વલ્લભશું નવિ વાત, વિચાર થયો કિસ્યો, રાણીની દાસી ભથે કરી, વેહલો નીક. પૂરણ ભાગ્યે મેળે, બન્યો પણ ક્ષણ રહ્યા, અંધારે અવારું, કરીને તે ગયો, મુઝ ચિત્ત ચોરી ગયો ફરી, મળણુ કઠિણ ઘણો, દુર્ભગ દાસિએં ખેલ, બગ એમ તણો. હવે સુણ રૂપસેન, બન્યો જે પ્રીતમાં, રાત ઘડી ગઈ ચાર, ચિવટ થઈ ચિત્તમાં; કંચન વરણે ચરણે, ઘુઘરિયો તમે, કસબી નડે નગ, જયાં તે ઝગ ઝગે. કચુએ કસબી કેરને, હીરા હસી રહ્યા, મેવા મિઠાઈ લેપ, સુગધી સગ્રહ્યા; ચીર પટોળી ભાત, તે રાતે રૂચે ઘણી, નેઊર મેં કટિમેખલ, વાળી દામણી. હારાદિ અલ કાર, લિયા બહુ મલના, કુંડળ ધમ્મિલ હાથ, ગજેરા ફૂલના, એ સઘળું લઈ ઉવેટ, મારગ સચરે, સુનંદા મળવાના, મરથ બહુ કરે. પંથે પડી ઘર ભીત, તે ચ પાઈ મુ, સંસારમાંહે રાગ, વિટબણ એ જુઓ, મરણ થ ન ગ રાગ, રમણીરૂપને, સુન દા ઉદરે ગર્ભ, જઈને ઉપન્યો. કપાતિકા કહે કતને, મરવું એણે સમે, હેઠ આહેડી બાણ, ઉપર શકરો ભમે, નાગ ડો ભિલને, શકરે બાણે મુઓ, દેવગતિ વિપરીત, ચાર ચિંતન જુઓ. થા૦ પ્યા વ્યા ચા. ૨૩. થ૦ થા પ્યા યા૦ ૨૪. થા યા યા. યા GS પ્યા પ્યા પ્યા ર૬.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy