SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ચ૦ : શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર. ૪૪૭ અગડદત્ત બેઠે તિહાં, ગુરૂ સન્મુખ સુવિનીત, - ગુરું પણ અવસર દેશના, દેતા સમય અધીત ૧૩, ઢાળ, ૧ લી. (ઈડર આબા આબલી રે–એ દેશી ) -ચેતન ચતુરી ચેતના રે, પામી આ સ સાર, દશ દષ્ટાતે હિલો રે, માનવને અવતાર; ચતુર નર ચેતચિત્ત મઝાર, ધર્મ પરમ આધાર. ચતુર૦ ૧. ધર્મવિના પશુ પ્રાણીયા રે, પાપે પેટ ભરત, ગરવ તે નરકે પડે રે, પામે દુ:ખ અનત મુગુરૂ વચન ઉપદેશથી રે, જે ધશે વ્રતરગ, ભવ અટવી ઓળઘીને રે, લહે શિવવમુખ સગ. એણે અવસર તિહા નૃપ રે, દીઠા પાચ જુવાન, બેઠા વૈરાગે ભર્યા રે, ધર્મ ગુણે વ્રત ધ્યાન કુવર પૂછે સાધુને રે, રન જડિત ઝળકાર; જિનમદિર અટવી વચ્ચે રે, કોણ કરાવણહાર. પચબાણને જીતીને રે, પચ મહાવ્રત હેત, પચ પુવન વયે રે, કીધો કેમ સકતા વગગ્યકારણ કેમ બન્યું રે, તે કહીએ મહારાજ, સૂરિ કહે સુંદર સુણો રે, રથનપુર પુજ. તે વિદ્યાધરે એ કીયો રે, વિદ્યાધર અવતાર નામે જિનમદિર વા રે, ખભ દેવ દરબાર. પાચ પુરુષનું હવે સુણો રે, વૈરાગ્યકારણ જેહ, ભીમ નામે પલ્લીપતિ રે, વધ્યાટવી રહે તે એ પાચે તસ બાધવા રે, ૫ચાનવબળ જાસ; એકદિનાંતહાનિશિસૈન્યશુરે, કેનૃપસુતેલીવાસ. મદનમ જરી પ્રિયાશું તેણે રે, કીધો દરનિવાસ; ધાડ પડી પલ્લીશની રે, સૈન્ય શુભટ લહે ત્રાસ. - કમળસેના રાણી ગ્રહી રે, નાઠા સુભટ સવિ તામ; ૦ પ ચ૦ ચર !! ચ૦ ૮ ચ૦ ક ૦ ૧૧
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy