SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ જૈન કાવ્યદેહન.' સાહેબનેં જેવા જિઓ રે લોલાખ મેં શેભે તિર્યો રે લો સાંભળી કુંવર તિહાં ગયો રે લે, દેખી તુરગ વિસ્મય થયો રે લે. રામ સનેહા પાતળા રે લ, વાંકી સમુ ધર કંધરા રે લો. ઠે પૃથુ વક્ષસ્થૂળતા રે લો કાન લઘુ પીઠ પહોળતા રે લો ગગન લંધન જઘા બળે રે લો, ચરણછળે નભ ઉસ્થળે રે લે; નિમાંસ મુખ લલણ ઘણાં રે લો, દેખી તે અશ્વરતન તણું રે લે તુંગ તનું તુરગાહે રે લો, અસ્વાર દર્દ સમૂહે રે લો; નગર બાહેર પાટી દીયે રે લો, સૈન્યસુભટ ચિત્ત શંકાયે રે લો. વળગાએ કર વળગાડી રે લો, પંખીપરે હય ઉડી રે , જેમ જેમ બેચે લગામને રે લો, તેમ તેમ વેગે વહે ઘણે રે લો. પંચમી ધારા તે વડે રે લો, રાખે પવનપરે નવિ રહે રે ? નજરેં કુંવરનવિ અટકળ્યા રે, થાકયા સુભટ પાછા વળ્યા રે લો. નિર્જન વન રણમાં પડ્યો રે લો, વડતર ડાળ ઉપર ચઢો રે , થાપી ચરણ રળે તેટલે રે લો, અશ્વ ચિત્ર જેમ ના ચળે રે લો. વક શિક્ષિત એ ના વળ્યો રે લો, દુષ્ટ ચેલો ગુરૂને મળ્યો રે ; વળગા ગ્રહી ઘણુ તાણીયો રે લો વિપરિત અશ્વ ન જાણું રે લે દય પિંડ દુખીયા કર્યા રે લો, ચિંતી અગડદત્ત ઊતર્યા રે ; અશ્વમરણે ચિંતા થઈ રે લો, મધ્યાન્હ વેળા વહી ગઈ રે લો. અદ્વૈતપ વર્તે ચરે રે લો, વનફળ સર જેત ફરે રે લો, ચંદનવન મુરભિ ઘણે રે લો, પથપરિશ્રમ પ્રાહુણે રે લે. તાપ વિપત્તિકર સુંદરી રે લો, સહકાર પિજી મંજરી રે લો; બેઠી કોયલ ટકા કરે રે લોલ આવ્યો કુવર એમ ઉરે રે લે. આવ્ય અગડદત્ત તે વને રે લો, દેખે સ્ફટિક પીઠિકા કને રે લ: પદ્મરાગ મણિ ઘડ્યા રે લો, વિવિધ રતન વચમાં જડ્યા રેલો. ઘંટ છે બહુળ અવાજનો રે લો, મંદિર શ્રી જિનરાજનો રે લા; વાયુ ધ્વનિત ધ્વજ પેખણ રેલો,દિગવધુ માનું કરે છંછણ રે . વાવી પુખરિણીઓનાહીને લો, કનક કમળ કર સાહીને કે લે; પ્રાસાદ ગુંદર દેખીને રે લો, આણંદભર પ્રવેશીને રે લો. આદિ દેવ નાતિ આચરી રે લો, પૂજે કમલ વિધિએંકરી રે ; નગ્ન છીપજુગથી ચલે રે લા હર્ષાશ્ચકણ મુકતાળે રે લે.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy