SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨, જેન કાવ્યદેહન. હંસ હંસી જુગલ જળ ઝીલતાં, કરે ક્રીડા સરોવર પાળ; મદભર કેયલ હતી, મુખમંજરી આંબા ડાળ. મદનમંજરી ૧૦. કણસ ચાંપા નારંગિયો, રાયણ દહાડિમ સહકાર; હતૃત સીતાફળ જાંબુડી, નમી કેળિ તરફળ ભાર. મદનમંજરી. ૧૧. ઘેરજહર વિરહિણી નારીને, મલયાનિલ સુરભિ વાય; મદ ઉપજાવે જુવાનને, વર્યો ઓચ્છવ મરાય. મદનમંજરી, ૧૨. નાગરજનશું નૃપ પરિવર્યા, જાય રમવાને ઉદ્યાન; પવન પ્રેરિત તરૂપલવા, માનું નૃપને કરત આહાન. મદનમંજરી ૧૩. તવ અગડદત્ત ચંદન રસે, તનું લેપિત રેપિત માળ; માલતીકળે બાંધીયે, ધમ્મિલ સમારી વાળ મદનમંજરી ૧૪. શણગાર સજી નિજ હાથશું, મુખ આગળ નાટકશાળ; બેસાડી રમણું રથું, ગયે વન ખેલણ ઉજમાળ મદનમંજરી ૧૫એમ નગરક સહુ વન ગયા, ન રહ્યા સુખીયો ઘર કઈ; પણ ન ગઈ તુલસા સતી, વહુ કમળસેના મુખ જોઈ. મદનમજરી ૧૬. દીયરને દેરાણી ઘર રહી, ભેજાઈની ભક્તિ નિમિત્ત. પૂછે દેણું જેઠાણીને, આ વાત કશી વિપરીત. મદનમંજરી ૧૭. તમે ભુવનપાળ નૃપનદિની, વારે વાસ નહી એકરાત; રાગવિલદ્ધા જેઠ છે, એ મદનમંજરી કોણ જાત મદનમંજરી ૧૮. સા કહે એ પ્રીતમ મન વસી, નકશી શેલી સવન પ્રીત; મુજથી અધિક એ ગુણવતી, કુળઉત્તમ જાતિ વિનીત. મદનમ જરી ૧૮. ખાસ દાસી કુમરની તેણે સમે, ભાગસામગ્રી લેઈ જાત; કમળસેના તેડી કહે, મુજ પીયુને કહો રહવાત. મદનમંજરી ૨૦એક નગરજકે ઘર રાસ,વદે નિજ પતિને નિશિવાણ; અવનીપતિને કહો એક દિને, મુજ ઉપર કરે પરિયાણ, મદનમ જરી ૨૧. નિશિયર જાયે નૃપ તે સુણ, તેડી જકને પૃછે સાચ: તે કહે ખર વ્યંતર છળે, નિત્ય વદત વિરૂપી વાચ. મદનમંજરી ર૨. નૃપનિશિ પર ઘર લાવી જળે, નવરાવી કવિ શણગાર બેસી નૃપ સેના સજી, અશ્વપાટ દીએ પુર બાર. મદનમંજરી ૨૩. લોકે તુરગ વખાણ પણ નવી મુજ જાતિપ્રશંસી લેત; ચિંતી પર તિહાં ભૂંકીયો, થયો રાજા જગત ફજેત. મદનમંજરી ૨૪.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy