SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ જૈન કાવ્યદોહન. એ વિ પુીધું પ્રીતમ તાહરે કારણે, મતિ વિઠ્ઠી ધર પેકી રહી હું બારણે, વિષ્ણુ દેખે હા દૈવ ધરી જલધિ સહી, ઊતરવાના આરે તે એક રહ્યા નહીં.૧૩. એણે સંગે રહી ખેલા પ્રીતમજી ભૂધરે, સુલસા સાસુ ચરણે જશું અમે સાસરે: હિસ્ય અમે જો માકલશે તુમ ખાળવા, કૃષ્ણુપરે ગયા તુમ સુત પાતાળ સાધવા, ૧૪. કાંતાવચન ગંગાદક કલ્લાલે કરી, નીચરાગ મલ ધાઈ ચિત્ત સુમતિ વરી, અગડદત્ત નીકળિયા ચાર સપદ તજી, મદનમજરી શુ રથ બેસી લિયા સ૦ ૧૫. નારીચિરત્ર ગહન તેમ ગહનવને વસે, બિલ્લવૃંદ જિહાં ત્રાસે નાસે દો દિશે; દુખી કુંવર મન ચિંતે એ ઉત્પાત શ્યા, તવ દીા મદ ભરીયા હસ્તી કૃતાંતશેા.૧૬. વશ કરી રાજકુવર તિહાં આગળ ચલે, લાગુલધાત નિપાત પટભૂત ભૂતળે, સન્મુખ આવ્યા વાધ વદન જિષ્ણુ ગરા, વાવત ક્રોધ ભો રહી ઉંચી કેસરા, ૧૭. મદનમજરી ભયભ્રાંત થઈ તે દેખતાં, ધીરજ દેવે તાસ વાધ હણવા જતાં; વામ કરાંખર વીંટી હરિવદને ધરી, દક્ષિણ ભુજ ખડ્ગ કટિ છેદી દ્વિધા કરી.૧૮. રથ બેસી વનખંડ વચ્ચે... વળી જાવતા, અતિ ઉત્કટ પણી મણિધર સાહામા આવતા. રક્ત નયન કાંળકાંતિ ધમણ જીતકાર એ જમદડ તુલ્ય પ્રચંડ દિસે વિકરાળ એ.૧૯. દેખી ભયે પતિ વળગી મંજરી, ભય મધરેશ કહે કુંવર હેઠા ઊતરી, ચુંબી મદ્રે ગાડી પરે અહીને દમી, એશી રથપથ ચાલ્યાં રણ સઘળું વસી.૨૦. શપુરીને દેશ સામે વિશરામીયા, ભવઅટવી આળગી નભવ પામીયા, બીજે ખડ ઢાળ એ છઠ્ઠી ઉચ્ચરી, કમળસેના શુભ વીર કુમારને સાંભરી ૨૧ દાહા. અણ અવસર તિાં સૈન્યના, ટૅગ તંબુ દૂર, દેખી સંશય ડાલતા, આવ્યા સુભટ હજૂર. અગદત્તને ઓળખી, ફતા તેણ પ્રમાણ કમળગેના રાણી પ્રતે, દેન વધામણી તામ રાણી મંત્રી પ્રમુખ સવિ, આવી પ્રણમે પાય, ખેલાવે તસ પ્રેમશું, કુંવર કરી મુપસાય શિબિરમાંહે સહુ આવિયાં, નૃપસુત કરી વિશ્રામ, પૂર્વ વૃત્તાંતે પૃછીયા, કહે સેનાપતિ તામ. ૪.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy