SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તહર, શ્રીમાન વીરવિજ્યજી.– મિલકુમાર, ૪૧૩. આવી હું શરણે આજ, વાલિમવિણ નહિ જાગુલી, ચિત્તર રગ ભરી દુર્ગંધ. અલગી ન થાઓ આગુલી ચિત્તહર૧૪ કપટી કલંકી મિત્ર, અવસાને વિહિતો . દવાકર પણ ચક, શિશિર વલ્લલભતા થયો ચિત્તહર૦ ૧૫. મહાદેવ ન જુએ દે, આશ્રિતને નવિ પરિહયો ચિત્તહર૦ આકૃતિ રાજકુમાર, એલખીને મેં આદયા ચિત્તહર, ૧૬. શરણાગત કરે દર, નહીં કે ક્ષત્રી જાતમાં. ચિત્તર૦ પ્રાર્થના કરશો ભંગ, તો મરશું આજ રાતમાં ચિત્તર કામણગારે નેહ, નયણું મુજ કામણુ કયા; ચિત્તહર પલક ને છેડે જાય, ચિત્ત સાંકલીએ સાક ચિત્તહર, ૧૮ મરણ જીવન નાથ હાથ, સાથ ન છોડ તુમ તણે, ચિત્તહર૦ મોહ્યા કુમર સુણી વાત, દેખી રૂપ અતિ ઘણો. ચિત્તહર૦ ૧૪ મેહના લાગ્યાં બાણ, પ્રાણ સમાણુને એમ કહે. ચિત્તહરવ હુરે વસુ પરદેશ, કલેશ કરણ તું કિહાં રહે ચિત્તહર, ૨૦ જઈશું અમે નિજ દેશ, તે દિન તુજ તે કરુ, ચિત્તહર, પટરાણી પદ તુજ, સાચુ વચન એ માહરૂ ચિત્તહર, ર૧ - વાહમ ગુણી રે વચન, માલતી કુસુમે વધાવતી ચિત્તહર, વિકસિત નયનવેદન, કચુક છાતી નમાવતી. ચિત્તહર રર. હાથમાં લઈ કરેકેલ, મુદિત થઈ ગઈ નિજ ઘરે. ચિત્તહર૦ કુઅર ગયે ગુરૂગેહ, નજર મેલાવા નિત્ય કરે. ચિત્તહર૦ ૨૩. ધમ્મિલરાસે હાલ એહ, દશમી અમીરસ વેલડી: ચિત્તહર૦ અહી છીપ સ્વતીનીર, વીરવચને રસ મેલડી ચિત્તહર૦ ૨૪. દેહરા એક દિન વનકડા કરી, અશ્વાટ કુમાર. નયરીમા જબ આવી, તવ દેવાણા દાર કલાહલ દ બહુ, પુરજન ભરીયા શેક, મેડી માલ તરૂવર ચડે, નરનારીના થક જનસમર્થનથી પડે, કઈ પથે ભયંક્ષાત
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy