SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ જૈન કાવ્યદેહન. દ્વાહ ચમક દર ઢાળ ૭ મી. (રામચ ટ્રકે બાગ, આબોહરી રહ્યરી –એ દેશી ) કુવર કહે મુજ આજ, સુરતરૂ તુહી ફલ્ય રી, દુખદાયક મહારાજ, નાડી વૈદ્ય ભલ્યો રી. નયર કુસારત નિવાસ, હું જીત શેઠ તણે રી, જ્ઞાન કલા વિજ્ઞાન પાઠક પાસ ભરી વસી વેશ્યા ગેહ, તેહશું નેહ કયે રી, બાઈ ઘર ઘર વાત, મુજ વનમાંહી ધો રી. જાગ્યો સે પ્રભાત, નિજમંદિરીએ ગયે રી. મરણ લહ્યાં મા બાપ, સાંભલી દાહ થયો રી. મરણ ઉપાય મેં કીધ, દુ:ખભર વન રણેરી, વાર્યો દે તામ, આ તુમ ચરણે રી. લોહ ચમક દૃષ્ટાંત, તેં મુજ ખેચી લાયો રી. નયન સુધાજનરૂપ, દર્શન દે દીયોરી હજીય લગે માહારાજ, વેશ્યા ચિત્ત વસી રી, નવિ પલટાએ રગ, સેવનરેખ રસી રી. કરી એણે દુર્જન રીત, પણ મે ભાવે ભજી રી, સાચો કીધ સનેહ, પરણી દર તજી રી. મુજથી અધિક દુખ, કહો કેમ નાથે લહુ રી. મુજ દુખ ખમીયુ ન જાય, તો તમે કેમ સહુ રી તવ બાલે મુનિરાજ, વીતી વાત જિલી રીસાલ શેઠ કુમારે કહીએ તેહ તરસી રી સયલનયર શણગાર, શોભા તાસ હરી રી. વસુમતી તિલક સમાન, નારી શખ પુરી રી. તન જગત વિખ્યાત, શક્તિ ત્રણ ભણું રીસાધન તે ત્રણ વર્ગ, સુદર નામ ઘણી રી; દલા રૂપ નિધાન, સુભગ સીયલે સતી રી. રાખી મુસા નામ લાવણિમ શીઅલવતી રી. ૧૩ દર્શન ઘન વસી રી
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy