SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ તૃણ પંડિત શ્રી દેવચંદજી.–ચતુર્વિશતિ. ૩૯૫ સમ્યફદષ્ટિ માર, તિહાં હરબે ઘણું રે તિહાં. દેખી અદ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે પરમ પ્રભુ ગુણનો ઉપદેશ, તે જલધારા વહી રે તે ધરમ રૂચિ ચિત્ત ભૂમિ, માહિ નિશ્ચલ રહી રે માહિ૦ ૪. ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણે રે કરે. અનુભવ રસ આસ્વાદ, સકલ દુખ વારણેરે સકલ અશુભાચાર નિવારણ, તૃણ અફરતા રે વિરતિ તણા પરિણામ, તે બીજની પૂરતા રે તે ૫. પચ મહાવ્રત ધાન્ય, તણા કર્ષણ વધ્યા રે, તણા સાધ્ય ભાવનિજ થાપી, સાધનતાએ સધ્યા રે સાધનતા ભાથિક દરિશન ગ્યાન, ચરણગુણઉપના રે ચરણ આદિક બહુ ગુણ સસ્ય, આતમઘરનીપના રે આતમ ૬, પ્રભુ દરિસણ મહામહ, તણે પરશમે રે તણે. પરમાનદ સુભિલ, થયા મુઝ દેશમેં રે થયા. દેવચક જિનચંક, તણે અનુભવ કરે રે તણો સાદિ અન તો કાળ, આતમ ગુખ અનુસરો રે આતમ છે. સ્તવના રર મી (પદ્મપ્રભ જિન જઈ અલગ વવ્યા–એ દેશી ) નેમિ જિણેસર નિજ કારજ કરયું, છાંડી સર્વ વિભાવો જ આત્મશક્તિ સકલ પ્રગટી કરી, આસ્વાદ્યા નિજ ભાવો જી નેમિ, રાજુલ નારીરે સારી મતિ ધરી,અવલખ્યા અરિહનો છે, ઉત્તમ સગેરે ઉત્તમતા વધે, સ ધ આનદ અનતે છે ધર્મ અધમ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાવ્યા છે. પુદ્ગલ હરે કર્મ કલકતા, વાધે બાધક બાવ્યા છે. નેમિ, રાગી સગે રે રાગ દશા વધે, થાયે તિણ ચસાર જી નીગગીથી રે રાગનું જોડવુ, લદીએ ભવનો પારો જી નેમિક અશરતરે ટાલિ પ્રશસ્તતા, કરતા આશ્રમ ના સવર વાધે રે સાધે નિર્જરા તમભાવ પ્રકાએ છ નિમિ૫
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy