SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ર જૈનકાવ્યદોહન. સદા વિરાક્તિ એહવા, ગુણ પ્રગટ્યા હે ના તસુ છેકે. કિણ ઈકનૃપજયું આણિઓ, ભિલ વનનો હો ઉપકારી જાણકે, સઘળાં સુખ તેહને દિયાં, નવ નવલા હો દિયા ખાનને પાનક, ફિરી તે અટવીમાં ગયો, આવી મીલિયે હે સઘલે પરિવાર, પૂછી વાતાં સુખતણ, કહી ન શકે છે સઘળો વિસ્તારકે. સરખાં કરીને દાખવે, તે વનમાં હે નહિં કાંઈ વાતકે ઈણ પર્વે સુખ હસરાજનાં કહી ન શકું હો સઘળાં વિખ્યાત છે. કારમુ સુખ સંસારમું, રેગશેકે હે ભરિયું ભરપૂર કે. પરમ પવિત્ર પ્રધાનએ, અધભજન હે રજન બહુ ભૂરકે. મહિમા બ્રહ્મ વિલાસની, કહી ન શકે છે સુરગુરૂ પણ એહક; ધર્મમદિર કહે વરણું, કરડી હો ધરી ધર્મ સ્નેહકે. ૧૩ , ૧૪ દેહરા. મંગલ કારણ એ સહી, માંગલીક સુખ ; 3ય ધ્યેય કરી ધવલપદ, આતમ આપ સ્વરૂપ. પરમદેવ પણ એ સહી, તારણ તરણ સુ એહ, પરમ સમાધિ સ્વરૂપ એ, જ્ઞાન રતન ગુણગેહ. બ્રહ્મ રસાયણ સગથી, હેમ દૂધાતુ વિકાર; તિમ એ અંતર આતમા, પરમાતમતા સાર ત્યાં લગ મીઠાં અવર રસ, જ્યાં લગી એ નવદીઠ; જ્યાં અમૃત ચાખ્યું નહિં, ત્યા જલ સ્વાદ મીઠ. ખ દર્શન નદીમાં સમાં, નિજનિજ નય વિસ્તાર. સઘલા નય સમવાયધર, જિન મત સાગર સાર. સ્યાદાદ મતિ અનુસરે, તે પામે બ્રહ્મરૂપ, એહ વિના સઘલા ગણો, ભવ સસાર સ્વરૂપ ઉદ્યમ સસારી સકલ, સફલ નિષ્ફળ પણ હોય એ અમોઘ ફલ લ્યો સદા, ઈહાં સે દેહ ન કેય જ્ઞાની જ્ઞાને રાચશે, અજ્ઞાની અજ્ઞાન, જ્ઞાન તણું ગુણ સેવતાં, જ્ઞાન ધ્યાન બહુવાન.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy