SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 3६० જેનકાવ્યદેહન. d; દર્શનાવરણ ગયાથી આયો, દર્શન અનંત તણો સુખ ભા. ૩ ચરિત્ર ક્ષાયિક સમક્તિ લીધે, બેહુ મોહિ તણે ક્ષય કીધો; વેદની જાતાં અનંત સુખ સારા, અનંત વીર્ય આ વિધ નિવાર. ૪ અક્ષય સ્થિતિ દૂઈ આયુ ખપાયા, ક્ષાયિક પારિણામિક તબુ ભાયા; નામ કમ ગયા તે અશરીરી, ગાત્ર ગયા અવગાહન ધીરી. પ ગર્ભ પ્રસવની વેદ ન છાંડી, વેદની કર્મ તણે બલ નાંહિ; વિષય કવાયત| ભય નાવે, થગ વિયેગને દુ:ખ ન પાવે; ૬ લેવા દેવા ન કરે સેવા, ધન વન મનરી મમતા ન ધરેવા; જલથલ જાલ આવૂ જેરા, તિહાં કિણે કેહને ન ચલે તારા. ૭ ડસ મસક સુઈ જીવની પીડા, ભાખી ભમરી કીડી તીડા; બીછુ સાપ વીરેધી જવા, નહી અંધારે નહી દીવા. ૮ સાતે ભયની કે નહિં ભીતિ, રિતુ પાલટણીકા નહી રીતિ; મંત્ર યંત્ર જાણ જોશી, નહીં ગાયાં ભેગાં ઘસી. ૯ રાજા રક ન કોઈ લેક, આધિ વ્યાધિ નહી કોઈ શોક; ડાકિની શાકિના વ્યંતર દેવા, આશા પાશા નહી કે શોષા. ૧૦ અશન વસન નહી રમણી રંગા, હાસ વિલાસ તણું નહી સગા; ખાટ પાટ નનહી પિટી સેઝા, સસે તુસે નહીં કે હેજા. ૧૧ ભૂખ તૃષા તપ શીત ન બાધા, કેઈ ન બાલા ઘાટન વાધા, મદિર મહિલ ન કોઈ વિમાના, કેઈ ન કરે આદર માના. ૧૨ તપ જપ કિરિયા શીલ ન પાલે, દાન દયા વળી કઈ ન નિહાલે; ધ્યાન નહિં કે ધર્મની ચર્ચા, દેવ તણું નહિં સેવા અર્ચા. ૧૩ પાપને પુણ્ય તણું નહિ બધા, આશ્રવ સંવરનો નહિં સધા; , ગુણઠાણ નહિ ચઢણ ઉતારા, એ સાધકતા નહિંય લગારા. ૧૪ છેદન ભેદન નહિ કે ખેદા, શેષણ તપણુ વર્ણન વેદા, શબ્દ રુપ રસ ફરસ નું ગધા, સ્થિતિ ગતિ સુખ દુઃખ ગહી પ્રતિબંધ. ૧૫ ઉપમ દીજે એહની જીકાઈ, તે જગમાં હે વરતું ને કાંઈ; જયતિપ તણે અનુસાર, પંડિત નર મનમેં અવધારે. ૧૬ સુરપતિ નરપતિનાં સુખ જોતાં, સઘળાં ભેલાં કીજે તેતાં :
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy